Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

311.

મોટા ભાગનાં પ્રોસ્થેટિક જૂથનો મોટાભાગનાં રાસાયણિક ગુણધર્મ ............. છે.

  • આલ્કલોઈડ

  • લિપોઈડ 

  • કાર્બનિક 

  • ધાત્વીક 


312.

ઉત્સેચક ........... નો બનેલો હોય છે.

  • કાર્બોદિત

  • વિટામીન 

  • વૃદ્ધિ પરિબળ 

  • પ્રોટીન 


313.

ઉત્સેચકની હાજરી પ્રક્રિયાની સક્રિય ઊર્જાને કઈ રીતે અસર કરે છે ?

  • તે પ્રથમ વધે છે, પછી ઘટે છે. 

  • સક્રિય ઊર્જાને તે કોઈ જ અસર કરતો નથી.

  • તે વધે છે 

  • તે ઘટે છે


314.

યીસ્ટ કોષોમાંથી મળતો મુખ્ય ઉત્સેચક ......... છે.

  • એમાઈલેઝ

  • ઈન્વર્ટેઝ 

  • મલ્ટે 

  • ઝાયમેઝ 


Advertisement
315.

નીચેના પૈકી કયું ઉત્સેચક નથી ?

  • ટ્રીપ્સીન

  • ઓકિઝન 

  • પેપ્સીન 

  • ઓક્સિડેઝ 


Advertisement
316.

નીચેનામાંથી કયો સહઉત્સેચક એ પેન્ટોથેનિક એસિડ નો વ્યુત્પન્ન છે ?

  • Co-A

  • NAD 

  • NADP 

  • FAD 


A.

Co-A


Advertisement
317.

સ્ફટિક સ્વરૂપમાં અલગીકૃત કરાયેલો પ્રથમ ઉત્સેચક .............. હતો.

  • પેરોક્સિડેઝ 

  • એમાઈલેઝ

  • કેટાલેઝ 

  • યુરિએઝ 


318.

નીચે પૈકી શું જૈવરાસાયણિક પ્રક્રિયામાં વપરાતું નથી ?

  • ન્યુક્લિઓટાઈડ

  • અંતઃસ્ત્રાવ 

  • ઉત્સેચકો 

  • વિટામીન 


Advertisement
319.

કયો ઉત્સેચક DNA ની તુટેલી શૃંખલાને જોડે છે ?

  • લાઈગેઝ 

  • એન્ડોન્યુક્લિએઝ

  • ન્યુક્લોએઝ 

  • કાઈનેઝ 


320.

વનસ્પતિઓમાં ઉત્સેચકો ........... માં આવેલા હોય છે.

  • વનસ્પતિ દેહનાં બધા જ જીવંત કોષોમાં 

  • ફક્ત દ્દઢોતકમાં

  • ફક્ત પુષ્પોમાં 

  • ફ્ક્ત પર્ણમાં


Advertisement