CBSE
ગ્લાયકોલિસીસ કે EMP પથ દરમિયાન ગ્લુકોઝના એક મોલમાંથી કુલ કેટલા સીધા ATP પ્રાપ્ત થાય છે ?
2 ATP
6 ATP
36 ATP
38 ATP
ગેનાંગ રેસ્પરોમીટર ............ માટે વપરાય છે.
ઉત્સવેદનનાં માપન
શ્વસનનાં માપન
શ્વસનનાંક માપન
આપેલ તમામ
જ્યારે 1005 કાર્બનનું CO2 માં ઓક્સિડેશન થશે, ત્યારે આવા શ્વસનની ક્ષમતા ........... હશે.
40%
60%
80%
100%
ક્રેબ્સચક્રમાં FADH2નું ઉત્પાદન ........... માંથી થાય છે.
સકિસનેટ
મેલેટ
આઈસોસાઈટ્રેટ
કિટોગ્યુટારેટ
લઘુત્તમ શ્વસન દર ........ માં જોવા મળે છે.
બીજ
પર્ણોમાં
પ્રકાંડ
દ્દઢોતક
કયો ઉત્સેચક એ પ્રોટીન વિહિન છે ?
રીબોઝાઈમ
હેક્સોકાઈનેઝ
સિન્થેટેઝ
એન્ડોન્યુક્લિએઝ
પ્રતિ ગ્રામે ઉત્પન્ન થતી સૌથી વધુ કુલ ઊર્જા ........... માં હોય છે.
લિપિડ
સ્ટાર્ચ
સુક્રોઝ
પ્રોટીન
સાયનાઈડ પ્રતિરોધી શ્વસન ............ માં જોવા મળે છે.
જીવાણુ
હોમો સેપિયન્સ
બ્રાસિકા
સ્પેનિશિયા
EMP અને TCA ચક્રનાં ઓક્સિડેશન દ્વારા ગ્લુકોઝના એક અણુમાંથી મળતી ઉપજ ............ છે.
36 કે 38 ATP નો ચોખ્ખો નફો
ફક્ત 38 ATP
કુલ 30 ATP
40 ATP નો ચોખ્ખો નફો
PGAL નાં એક અણુનાં જારકશ્વસન દ્વારા કુલ કેટલા ATP નું સંશ્લેષણ થાય છે ?
8 ATP
2 ATP
19 ATP
36 ATP
C.
19 ATP