CBSE
ઉર્જા મુક્ત કરતી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકનું ઓક્સિડેશન કોઈ બાહ્ય વીજાણુ ગ્રાહક સિવાય થાય, તેને ........... કહેવાય છે.
પ્રકાશશ્વસન
જારક શ્વસન
ગ્લાયકોલિસિસ
આથવણ
નીચેના પૈકી કયા સસ્તન કોષો એ ગ્લુકોઝનું કાર્બનડાયોક્સાઈડ જારક રીતે ચયાપચય કરવા માતે સક્ષમ નથી ?
યકૃત કોષો
રક્તકણો
શ્વેતકણો
અરેખિત સ્નાયુકોષો
B.
રક્તકણો
સક્સિનીક ડિહાઈડ્રોજેનેઝનો સ્પર્ધાત્મક અવરોધક એ ........ છે.
અકિઝેલો એસિટેટ
મેલેટ
મેલોનેટ
અંકુરણ પામતા બીજમાં ફેટ્ટી સિડનું વિઘટન માત્ર અને માત્ર ............ માં થાય છે.
ગ્લાયોક્સિઝોમ્સ
પેરોક્સિઝોમ
કણાભસુત્ર
પ્રોપ્લાસ્ટીડ્સ
1
2
30
57
જારક શ્વાસ્ય પક્ષને ........ શબ્દ દ્વારા યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે.
ચય
પરવલ
ઉભવલય
અપચય
ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનનો કેમિઓસ્મોટિક સિદ્ધાંત સૂચવે છે, કે એડેનોસાઈન ટ્રાયફોસ્ફેત નું નિર્માણ થાય છે, કારણ કે ........
કણાભસુત્રીય પ્રોટીનમાં ઊંચી ઉર્જા ધરાવતા બંધનું નિર્માણ થાય છે.
ADP ને આધારકમાંથી આંતરપટલ અવકાશમાં ધકેલવામાં આવે છે.
અંતઃ પટલમાંની આરપાર પ્રોટોન ઢોળાંશનું નિર્માણ થાય છે.
અંત:કણભાસુત્રીય પટલની એડીનોસાઈન ડાયફોસ્ફેટ તરફની પ્રવેશશીલતામાં ફેરફાર થાય છે.
ગ્લાયકોલિસિસ ક્રેબ્સચક્ર અને વીજાણુ વહન તંત્રનો મુખ્ય હેતુ ......... નાં કઈ નિર્માણોનો છે.
શર્કરા
ન્યુક્લિઈક એસિડ
નાના ક્રમિક એકમોમાં ATP
એક મોટી ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા ATP
ઉત્સેચક સાથે જોડાયેલા કાર્બનિક પદાર્થો, જે તેની ક્રિયાશીલતા માટે આવશ્યક છે, તેને ............. કહે છે.
કોએન્ઝાઈમ
હોલોએન્ઝાઈમ
એપોએન્ઝાઈમ
આઈસોએન્ઝાઈમ
TCA ચક્રના બધા જ ઉત્સેચકો કણાભસુત્રનાં આધારકમાં આવેલા હોય છે સિવાય એક કે જે સુકોષકેન્દ્રીમાં કણાભસુત્રના અંતઃપટલમાં અને આદિકોષકેન્દ્રીમાં સાયટોલોલમાં આવેલા હોય છે. આ ઉત્સેચક ....... છે.
મેલેટ ડિહાઈડ્રોજીનેઝ
સક્સિનેટ ડિહાઈડ્રોજીનેઝ
લેક્ટેટ ડિહાઈડ્રોજીનેઝ
આઈસોસાઈટ્રેટ ડિહાઈડ્રેજીનેઝ