Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

21.

શરીરની પેશીમાંથી રુધિરમાં મુક્ત થતો CO2નો જથ્થો કયા સ્વરૂપે હોય છે ?

  • રુધિરરસ મુક્ત CO

  • 70% કાર્બમિનો-હિમોગ્લોબિન અને 30% બાયકાર્બોનિક

  • રક્તકણમાં કાર્બોમિનો-હિમોગ્લોબીન 

  • રુધિરરસમાં અને રક્તકણમાં બાયકાર્બોનેટ 


22.

જો રુધિરમાં CO2નું સંકેન્દ્રણ વધે, તો શ્વસન માટે શું કહેવાય ?

  • ઘટે 

  • વધે 

  • બંધ થઈ જાય 

  • કોઈ ફેરફાર ન થાય


23.

ગ્લોકોઝના પૂર્ણ ઑક્સિડેશન માટે અસંગત છે ?

  • આથવણ 

  • ગ્લાયકોલિસિસ

  • TCA-ચક્ર 

  • ETS 


24.

એમ્ફિસેમાનું લક્ષણ કયું છે ?

  • વાયુકોઠનો સોજો

  • ફુપ્ફુસવાહિનીઓનું હેમરેઝ 

  • વાયુકોષ્ઠોની સંખ્યામાં વધારો 

  • માઈક્રોબૅક્ટેરિયમ ટ્યૂબક્યુલીનો ચેપ 


Advertisement
25.

શ્વસનલયબદ્ધતાનાં કેન્દ્રો શેમાં આવેલા છે ?

  • મજ્જાપ્રદેશ 

  • કેરોટિડ ધમની

  • સેતુપ્રદેશ 

  • ધમની કમાન 


26.

આપણા ફેફસાંની વાઈટલ કૅપેસિટી કેટલી છે ?

  •  TLC + TV 

  • TLC + ERV

  • RV + ERV

  • RV + T V 


Advertisement
27.

ને કદના ચડતા ક્રમમાં ગોઠવો ?

1. TV 2. RV . 3 IRV 4. VC

  • 1<4<3<2

  • 1<2<3<4 

  • 1<3<2<4

  • 1<4<3<2 


B.

1<2<3<4 


Advertisement
28.

માનવ શ્વસનતંત્ર માટે શું સાચું નથી ?

  • તે ફુપ્ફુસીય સ્તરે વાયુની આપ-લે શક્ય બનાવે છે. 

  • તે કોષીય સ્તરે વાયુની આપ-લે શક્ય બનાવે છે.

  • તેના બે માર્ગ છે. શ્વાસ અને ઉચ્છવાસ 

  • તેના વડે CO2 દૂર થાય છે અને O2 મેળવાય છે. 


Advertisement
29.

બે મિત્રો સાથે ડાઈનિંગટેબલ પર ખાઈ રહ્યા છે. તેમાંના એકને અચાનક ખોરાક ગળતાં ઉધરસ કોની અયોગ્ય હલનચલનને લીધે હશે ?

  • ગળું 

  • જીભ

  • ઘાંટીઢાંકણ 

  • ઉરોદરપટલ 


30.

RBC અને રુધિરરસ વચ્ચે બાયકાર્બોનેટ અને ક્લોરાઈડની ફેરબદલને શું કહે છે ?

  • હાલ્ડેની અસર 

  • કોષોસ્તરીય શ્વસન

  • ક્લોરાઈડ શિફ્ટ 

  • બોહરની અસર 


Advertisement