Important Questions of શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

31.

કંઠનળીનો કયો ભાગ પશ્વ બાજુએ અન્નનળીમાં ખૂલે છે ?

  • નાસિકા કંઠનળી 

  • સ્વરયંત્ર

  • સ્વર કંઠનળી 

  • મુખ કંઠનળી 


32.

કંઠનળીના કયા પ્રદેશમાંથી હવા અને ખોરાક બંનેનું વહન થાય છે ?

  • નસિકા કંઠનળી 

  • મુખ કંઠનળી 

  • સ્વર કંઠનળી 

  • B અને C


33.

નાસિકાકોટરનો કયો પ્રદેશ અંતઃ નાસિકાછિદ્ર જનીક આવેલો છે ?

  • ઘ્રાણપ્રદેશ

  • પ્રધ્રાણપ્રદેશ 

  • શ્વસનપ્રદેશ 

  • A અને B 


34.

મનુષ્યમાં રુધિરનો શ્વસનમાં ફાળો

  • વાતાવરણ અને કોષીય સ્તરે વાયુવિનિમયને સાંકળે. 

  • ફુસ્ફુસીય અને કોષીય સ્તરે વાયિવિનિમયને સાંકળે. 

  • વાતાવરણ અને ફુસ્ફુસીય સ્તરે વાયુવિનિમયને સાંકળે. 

  • આપેલ તમામ


Advertisement
Advertisement
35.

અંત: નાસિકાછિદ્ર કોને જોડે છે ?

  • નાસિકાકોટર-અન્નનળી

  • નાસિકાકોટર-કંઠનળી 

  • નાસિકાકોટર-સ્વરયંત્ર 

  • નાસિકાકોટર-શ્વાસનળી 


B.

નાસિકાકોટર-કંઠનળી 


Advertisement
36.

માનવમાં Co2 અને O2 ના વિનિમયમાં શ્વસનતંત્ર સાથે કયું તંત્ર સંકળાયેલ છે ?

  • ઉત્સર્જન

  • પાચનતંત્ર 

  • પરિવહનતંત્ર 

  • ચેતાતંત્ર 


37. નાકમાં વેસ્ટિબ્યુલર પ્રદેશની સંખ્યા 
  • 1

  • 4

  • 4

  • 6


38. શ્વસનમાં સમાવિષ્ટ કેટલાં અંગો શ્વસન ઉપરાંત અન્ય કાર્યો પણ કરે છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
39.

નાકનો ખોપરીના અસ્થિથી ઘેરાયેલ મોટો ભાગ છે.

  • નસિકાકોટર 

  • અંતઃનસિકાછિદ્ર 

  • બાહ્ય નસિકાછિદ્ર 

  • A અને C બંને

40.

અનુક્રમે કોની વચ્ચે વાયુઓની આપ-લે થાય, તેને શ્વસન કહે છે ?

  • વાતાવરણ-કોષો-રુધિર 

  • રુધિર-કોષો-વાતાવરણ

  • રુધિર-વાતાવરણ-કોષો 

  • વાતાવરણ-રુધિર-કોષો 


Advertisement