Important Questions of શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

41. દ્વિતિય શ્વાસવાહિનીની કુલ સંખ્યા 
  • 2

  • 3

  • 4

  • 5


42.

રચનામાં કાસ્થિમય પેશી ધરાવે છે ?

  • શ્વાસનળી 

  • શ્વાસવાહિકા 

  • પ્રાથમિક શ્વાસવાહિની 

  • A અને C


43.

બંને ફેફસાં માટે સંગત શું છે ?

  • તમામ

  • હદ ખાંચ 

  • મધ્યખંડ 

  • ત્રાંસી તિરાડ 


44.

સામાન્ય રીતે કઈ સ્થિતિમાં ઘાટીઢાંકણ બંધ રહે છે ?

  • બોલતી વખતે 

  • બગા સુખાતી વખતે 

  • પાણી પિતી વખતે 

  • A અને B


Advertisement
45.

‘C’ આકારની કાસ્થિમય કડી ધરાવતા શ્વસનમાર્ગની લંબાઈ

  • 12 સેમી થી વધુ

  • 12 સેમી 

  • 12 સેમી થી ઓછી 

  • 2.5 સેમી 


46.

સ્વરયંત્રથી ઉરસગુહાના મધ્ય ભાગ સુધીની લંબાઈ કેટલી છે ?

  • 24.5 સેમી

  • 12.5 સેમી 

  • 2.5 સેમી 

  • 12 સેમી


47.

સંપૂર્ણપણે ફેફસાંના ખંડોમાં સ્થાન ધરાવતી શ્વાસવાહીની

  • પ્રાથમિક 

  • દ્વિતિયક 

  • તૃતીય 

  • A અને B


48.

શ્વાસવાહિની વૃક્ષની રચના માટે અસંગત છે ?

  • શ્વાસનળી

  • પ્રાથમિક શ્વાસવાહિની 

  • દ્વિતિય શ્વાસવાહિની 

  • તૃતીય શ્વાસવાહિની 


Advertisement
Advertisement
49.

વાયુકોષ્ઠ જેટલી સંખ્યા ધરાવે છે ?

  • પ્રાથમિક શ્વાસવાહિની

  • દ્વિતિય શ્વાસવાહિની 

  • તૃતિય શ્વાસવાહિની 

  • અંત્ય શ્વાસવાહિની 


D.

અંત્ય શ્વાસવાહિની 


Advertisement
50.

મધ્યખંડ ધરાવતાં ફેફસાં માટે સંગત શું છે ?

  • હદયખાંચની હાજરી 

  • પાતળું અને સંકડું

  • સમાંતર તિરાડ 

  • નાનુ હલકું 


Advertisement