Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

Advertisement
51.

જમણી શ્વાસવાહિનીની સપેક્ષ ડાબી શ્વાસવાહિની માટે શું સંગત છે ?

  • ટૂંકી 

  • સાંકડી 

  • વધુ સીધી 

  • B અને C


B.

સાંકડી 


Advertisement
52.

ઉરોદરપટલ પૃષ્ઠ બાજુએ કોની સાથે જોડાયેલ છે ?

  • કરોડસ્તંભ 

  • ઉર્વસ્થિ

  • પાંસળીઓ 

  • ઉરોસ્થિ 


53.

શ્વાસક્રિયા સાથે સંકળાયેલ ક્રિયા છે.

  • ઉરસીય ગુહાનું કદ ઘટે

  • ઉરોદરપટલ સ્નાયુઓનું સંકોચન 

  • ઉરોદરપટલ સ્નાયુઓનું વિકોચન શિથિલન 

  • ફેફસાંમાં હવાનું આંશિક દબાણ વધે 


54.

ઉરોદરપટલ સંકોચાય ત્યારે કઈ સ્થિતિ સર્જાય છે ?

  • ઉરસગુહાનું કદ વધે

  • ઉરોદરપટલ સ્નાયુઓનું સંકોચન 

  • ઉરોદરપટલ સ્નાયુઓનું શિથિલન 

  • ઉરોદરપટલ નીચે તરફ ધકેલાય 


Advertisement
55.

ઉરોદરપટલ સંકોચાય ત્યારે કઈ સ્થિતિ સર્જાય છે ?

  • ઉરસગુહાનું કદ વધે. ફેફસાંમાં હવાનું આંશિક દબાણ ઘટે.

  • ઉરસગુહાનું કદ ઘટે, ફેફસાંમાં હવાનું આંશિક દબાણ વધે.  

  • ઉરસગુહાનું કદ ઘટે, ફેફાસાંમાં હવાનું આંશિક દબાણ ઘટે. 

  • ઉરસગુહાનું કદ વધે, ફેફસાંમાં હવાનું આંશિક દબાણ વધે.


56.

ઉરોદરપટલનું સંકોચન અને શિથિલન અનુક્રમે કઈ ક્રિયા સાથે સંકળાયેલ છે ?

  • શ્વાસ-ઉચ્છવાસ 

  • ઉચ્છવાસ-ઉચ્છવાસ

  • ઉચ્છવાસ-શ્વાસ 

  • શ્વાસ-શ્વાસ 


57.

શ્વાસોચ્છવાસની ક્રિયા ક્યારે ધીમી હોય છે ?

  • ઉંઘતી વખતે

  • ગુસ્સામાં 

  • કસરત વખતે 

  • ઉત્તેજિત સ્થિમાં 


58.

શ્વસનક્ષમતા પર અસર ન કરતી બાબત

  • શારીરિક સ્થિતિ

  • જ્ઞાતિ 

  • ઉંમર 

  • કદ 


Advertisement
59.

સામાન્ય શ્વાસ ઉપરાંત બદાણપૂર્વક લેવામાં આવતી હવાનું કુલ;અ કદ એટલે

  • RV

  • IRV

  • IC

  • ERV


60.

TCL માંથી FRC બાદ કરતાં શું મળે ?

  • VC

  • RV

  • EC 

  • IC


Advertisement