CBSE
બગાસુ ખાવાથી ફેફસાંમાં પ્રવેશતી વખતે હવાનું કુલ કદ એટલે
TLC
IC
VC
C.
IC
EC-TV + RV કરતાં શું મળે ?
FRC
IC
VC
TLC
વધુ કસરત દરમિયાન વ્યક્તિ દ્વારા લેવતી અને બહાર નીકળતી હવાનું લગભગ કદ
4000 થી 4600 મિલી
3000 થી 3500 મિલી
1500 થી 1600 મિલી
5100 થી 58 મિલી
55
5
104
159
VC-IC કરતાં હવાનું કદ કેટલું મળે ?
1000 થી 1100 મિલી
2500 થી 3000 મિલી
3000 થી 3500 મિલી
4000 થી 4600 મિલી
વ્યક્તિ દ્વારા શ્વાસોચ્છવાસમાં લેવાતું હવાનું કુલ કદ એટલે
FRC
EC
VC
IC
કોનું સૌથી વધુ કદ છે ?
RV
FRC
EC
EVR
શ્વસનસપાટીએ થતી વાયુની આપ-લે કઈ ક્રિયાથી થાય છે ?
સક્રિય વહન
સાદું પ્રસરણ
સાનુકુલિત પ્રસરણ
તમામ
છીંક દ્વારા બહાર નીકળતી હવાનું આશરે કદ
1000 થી 1100 મિલી
1500 થી 1600 મિલી
2100 થી 2300 મિલી
3000 થી 3500 મિલી
રુધિર અને પેશીકોષ વચ્ચે O2 અને CO2 નો વિનિમય કોના દ્વારા થાય છે ?
લસિકા
મસ્તિષ્ક મેરુજળ
દેહકોષ્ઠ જળ
આંતરકોષીય જળ