CBSE
રક્તકણમાં કોની પ્રક્રિયાથી પોટેશિયમ ઑક્સિ-હિમોગ્લોબીન બને છે ?
HHbO2 + KCL
HHbO2 + KHCO3
HHbO2 + H2CO3
KHCO3 + H2CO3
HHb ક્યાં જોવા મળે છે ?
પેશીકોષની આસપાસ રુધીરરસમાં
શ્વસનસપાટીએ રુધિરમાં રક્તકણમાં
પેશીકોષોની આસપાસ રુધિરના રક્તકણમાં
શ્વસનસપાટીએ રુધિરમાં
O2 શ્વસનસપાટીએ રુધિરમાં કયું સંયોજન બનાવે છે ?
HHbO2
HHb
KHCO3
KHbO2
O2નું વહન કોના સદ્વારા થાય છે ?
રક્તકણ
શ્વેતકણ
રુધિરરસ
A અને C બંને
Hbનો કયો ઘટક O2 સ્વીકારે છે ?
આયર્ન
NH2-સમૂહ
COOH-સમૂહ
R-સમૂહ
106
107
108
109
ફુપ્ફુસીય ધમની અને મૂત્રપિંડ ધમનીમાં રુધિર વચ્ચેના CO2ના આંશિક દબાણનો તફાવત mm Hg
1. ડાબુ ક્ષેપક, 2. જમણુ ક્ષેપક, 3. ફુપ્ફુસ ધમની, 4. ફુપ્ફુસ શિરા, 5. યકૃત ધમની, 6. યકૃતનિર્વાહિકા શિરા, 7. બહિર્વાહી શિરા, 8 મૂત્રપિંડ શિરા
1,4,5,7
1,3,5,7
1,3,5,6,8
2,3,5,6,8
વાયુકોષ્ઠ જેટલું જ CO2નું આંશિક દબાણ ધરાવતી રુધિરવાહીની
ફુપ્ફુસીય શિરા
મૂત્રપિંડ શિરા
ફુસ્ફુસીય ધમની
યકૃત નિવાહિકા શિરા
40
45
95
104
D.
104
40
45
95
104