Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

101.

કયા રોગને કારણે મગજ અને હદયનાં કાર્યો પણ જોખમાય છે ?

  • બ્રોન્કાઈટિસ

  • ઍમ્ફિસેમા

  • અસ્થમા 

  • ન્યુમોનિયા 


102.

વાયુકોષ્ઠની સ્થિતિસ્થાપકતા ગુમાવી અને વાયુકોષ્ઠ પ્રવાહીથી ભરાઈ જવાં અનુક્રમે કયા રોગનાં લક્ષણ છે ?

  • એમ્ફિસેમા-ન્યુમોનિયા

  • ઍમ્ફિસેમા-અસ્થમા 

  • એમ્ફિસેમા-બ્રોન્કાઈટિસ 

  • ન્યુમોનિયા-એમ્ફિસેમા 


103. સાચાં જોડકાં જોડો. 


  • 1-R, 2-P, 3-Q

  • 1-Q, 2-P, 3-R

  • 1-R, 2-Q, 3-P 

  • 1-P, 2-R, 3-Q 


Advertisement
104.

બ્રોન્કાઈટિસનું લક્ષણ છે.

  • વાયુકોષ્ઠ હવાથી ભરેલા રહેવા

  • શ્વાસનળીમાં રૂંધામણ 

  • વાયુકોષ્ઠ નષ્ટ થવા 

  • શ્વાસનળીમાં સખત બળતરા 


D.

શ્વાસનળીમાં સખત બળતરા 


Advertisement
Advertisement
105. રસાયણ-ગ્રાહકો રુધિરમાં કોનું પ્રમાણ તપાસે છે ?
  • O2

  • CO2

  • CO2, O2

  • CO2, O2 અને pH


106.

કયા રોગ જીવાણુ કે વિષાણુના ચેપથી થતો નથી ?

  • બ્રોન્કાઈટિસ 

  • ન્યુમોનિયા 

  • ઍસ્બેસ્ટૉસિસ

  • તમામ


107.

HIV ચેપગ્રસ્ત વ્યક્તિ કયો સ્વતંત્ર સંબધિત રોગ થવાનું જોખમ વધુ છે ?

  • એમ્ફિસેમા

  • ન્યુમોનિયા 

  • બ્રોન્કાઈટિસ 

  • અસ્થમા 


108.

ઍન્ટિહિસ્ટેમાઈન દવાઓની સારવાર કયા રોગમાં અપાય છે ?

  • અસ્થમા 

  • ઍસ્બેસ્ટૉસિસ 

  • બ્રોન્કાઈટિસ

  • એમ્ફિસેમા 


Advertisement
109.

શ્વસનનળીના સ્નાયુ સતત સંકોચન પામ્યા કરવા કયા રોગનું લક્ષણ છે ?

  • બ્રોન્કાઈટિસ 

  • ઍસ્બેસ્ટૉસિસ

  • દમ 

  • એમ્ફિસેમા 


110.

બ્રોન્કાઈટિસનું લક્ષણ છે.

  • ખાસ કરીને ઉચ્છવાસમાં તકલીફ

  • વાયુકોષ્ઠ સ્થિતિસ્થાપકતા ગુમાવે. 

  • વાયુકોષ્ઠ પ્રવાહી અને શ્વેતકણ્થી ભરાય 

  • ઘટ્ટ અને પીળાશ પડતા લીલા કફનો મોટા જથ્થામાં ત્યાગ


Advertisement