Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

121.

નીચે આપેલ વક્યોમાં ખરાખોટાનો કયો વિકપ સાચો છે તે જણાવો. 

1. નાસિકાકોટરના મધ્યભાગને શ્વસનપ્રદેશ કહે છે.
2. મનુષ્યના કંઠનળી એ માત્ર હવાના વહનમાર્ગ તરીકે વર્તે છે.
3. મનુષ્યના ફેફસાં ઉદરીય ગુહામાં આવેલાં હોય છે.
4. શ્વાસનળીમાં ‘C’ આકારની અસ્થિની કડી હોય છે.

  • TTTF

  • TFTF

  • TTFF

  • TFFF

122.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચી અપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A : સિલિકા શ્વાસમાં જવાથી સિલિકોસિસ થાય છે.
કારણ R : સિલિકોસિસમાં વાયુકોષ્ઠની સ્થિતિસ્થાપકતા નષ્ટ થાય છે.

  • A અને R સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું અને R ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

123. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી અપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ઉરોદરપટલ સ્નાયુ સંકોચન પામતા ઉરસીય ગુહનું કદ ઘટે છે.
કારણ R : ઉરોદરપટલના સ્નાયુ સંકોચન પામતા ઉરોદરપટલ નીચે તરફ ધકેલાય છે.

  • A અને R સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું અને R ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

124. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી અપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : શ્વસનમાર્ગ ખુલ્લા રહે છે અને રુંધાતો નથી.
કારણ R : શ્વાસવાહિકાઓ ‘C’ આકારની કાસ્થિમય કડીઓ ધરાવે છે.

  • A અને R સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું અને R ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

Advertisement
Advertisement
125. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી અપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ફેફસાને આંચકાં સામે રક્ષણ મળે છે.
કારણ R : ફેફસાં-પાંસળી-પિંજર દ્વારા રક્ષાયેલ છે.

વિધાન A : ફેફસાને આંચકાં સામે રક્ષણ મળે છે. કારણ R : ફેફસાં-પાંસળી-પિંજર દ્વારા રક્ષાયેલ છે. 
  • A અને R સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું અને R ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

B.

A અને R સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

Advertisement
126. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી અપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : શ્વસનસપાટીએ CI-નું સ્થાનાંતર થાય છે. 
કારણ R : શ્વસનસપાટીએ રક્તકણમાં HHbO2 સર્જાય છે.  વિધાન A : ફેફસાને આંચકાં સામે રક્ષણ મળે છે. કારણ R : ફેફસાં-પાંસળી-પિંજર દ્વારા રક્ષાયેલ છે. 
  • A અને R સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું અને R ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

127. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી અપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : રક્તકણ દ્વારા વધુ O2 નું વહન થાય છે. 
કારણ R : રક્તકણમાં કાર્બોનિક એનહાઈડ્રેઝ હોય છે. 

  • A અને R સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું અને R ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

128.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચી અપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A : રુધિરનો pH 7.4 જળવાઈ રહે છે.
કારણ R : સિલિકોસિસમાં વાયુકોષ્ઠની સ્થિતિસ્થાપકતા નષ્ટ થાય છે.

  • A અને R સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું અને R ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

Advertisement
129. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી અપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : રુધિરમાં ફક્ત રક્તકણો દ્વારા જ O2નું વહન થાય છે.
કારણ R : રક્તકણમાં Hb આવેલું છે.

  • A અને R સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું અને R ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

130.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચી અપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

વિધાન A : ડાબા કર્ણકમાં ઠલવાતા રુધિરમાં O2 નું અંશિક દબાણ 95 mm Hg હોય છે.
કારણ R : ફિપ્ફુસીય શિરા વડે ફેફસાંનું રિધિર દાબા કર્ણકમાં ઠાલવાય છે.

  • A અને R સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું અને R ખોટું છે. 

  • A ખોટું અને R સાચું છે.

Advertisement