CBSE
હેમબર્જર શીફટ કયા નામે ઓળખાય છે?
પોટેશિયમ શીફ્ટ
બાયકાબોનેટ શીફ્ટ
ક્લોરાઇડ શીફ્ટ
આપેલ બધા જ
કઈ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ફેફસામાંથી પેશીમાં વહન પામે છે?
ઉત્સવેદન
આસૃતિ
પ્રસરણ
સાનુકૂલિત પ્રસરણ
દેડકાંના રૂધિર શ્વસન રંજક અથવા ઓક્સિજન વાહક કોણ છે?
લિમ્ફોસાઇટ (લસિકાકણો)
હિમોસાયનીન
હિમોગ્લોબીન
હિમોઝાઇન
C.
હિમોગ્લોબીન
પર્વતારોહકોને ઊંચાઇ પર તકલીફ થાય તેનું મુખ્ય કારણ કયું છે?
હવામાં ઓક્સિજનના પ્રમાણમાં ઘટાડો
રૂધિરમાં CO2 નું વધુ પ્રમાણ
હિમોગ્લોબીનની ક્ષમતામાં ઘટાડો
ઓક્સિજનના આંશિક દબાણમાં ઘટાડો
CO એ મનુષ્ય માટે શા માટે વિષકારક છે.
હિમોગ્લોબીન O2 ને બદલે CO સાથે જોડાય છે અને નીપજનું વિઘટન થતું નથી.
CO ફેફસાની ચેતાઓને અસર કરે છે.
CO આંતરપાંસળી સ્નાયુ અને ઉરોદપટલનને અસર કરે છે.
CO એ હવાના ઓક્સિજન ટકાવારી ઘટાડનાર સાથે પ્રક્રિયા કરે છે.
CO2 નું વહન મુખ્યત્વે કોના સ્વરૂપે થાય છે.
બાયકાર્બોનેટ
કાર્બોક્સિહિમોગ્લોબીન
રૂધિરરસ
કાર્બોનિક એસિડ
દબાણ પૂર્વકના શ્વસન પછી ફેફસાની મહત્તમ ઉચ્છવાસ ક્ષમતાને શું કહે છે?
ઇન્સપાયરેટરી કેપેસિટી
ટોટલ લંગ કેપેસિટી
ફંકશનલ રેસિડ્યુઅલ કેપેસિટી
વાઇટલ કેપેસિટી
શ્વસન કેન્દ્રો ક્યાં આકેલા છે?
લંબમજ્જા
હાયપોથેલેમસ
અનુમસ્તિષ્ક
બૃહદમસ્તિષ્ક
એક હિમોગ્લોબીન ના કેટલાં અણુઓનું વહન કરે છે?
2
4
6
8
શ્વાસચાલક કેન્દ્ર કયાં આવેલું છે?
લંબમજ્જા
બૃગદમસ્તિષ્ક
અનુમસ્તિષ્ક
આપેલ બધા જ