CBSE
સામાન્ય શ્વસન દરમ્યાન શ્વાસ અને ઇચ્છવાસની હવાના કદને શું કહેવાય?
રેસિડ્યુઅલ વોલ્યુમ
ટાઇડલ વોલ્યુમ
રિસર્વ વોલ્યુમ
આપેલ પૈકી એક પણ નહી
શેના માટે ક્લોરાઇડ શીફ્ટ જોવા મળે છે?
HCO3-
Na+
H+
K+
શ્વાસવાહિકાઓનું અધિચ્છદ શાનું બનેલું હોય છે?
કૂટસ્તૃત અને સંવેદી
ઘનાકાર અને સ્તંભીય
કૂટસ્તૃત અને સ્તંભીય
લાદીસમ અને સંવેદી
હિમોગ્લોબીન શેની સાથે સૌથી વધુ આકર્ષણ ધરાવે છે?
ઓક્સિજન
એમોનીયા
કાર્બન મોનોક્સાઇડ
કાર્બન ડાયોક્સાઇડ
નીચે પૈકી કયું વાક્ય સાચું નથી?
વાયુકોષ્કીય હવામાં CO2 નું આંશિક દબાણ 40 mm Hg છે.
ડિઓક્સિજનેટેડ બ્લડમાં O2 નું આંશિક દબાણ 104 mm Hg છે.
ઓક્સિજનયુક્ત રૂધિરમાં O2 નું આંશિક દબાણ 95 mm Hg છે.
વાયુકોષ્કીય હવામાં O2 નું આંશિક દબાણ 40 mm Hg છે.
વાયુકોષ્કીય હવામાં O2 નું આંશિક દબાણ 40 mm Hg છે.
ફેફસાની વાઇટલ કેપેસિટી એટલે ......
TV + ERV
IRV + ERV
TV + IRV + ERV
TV + IRV + RV
O2 વિઘટન વક્ર એ .......
સીધી રેખા
સિગ્મોઇડ વક્ર
અતિવલય
ઉપવલય
નાસિકા માર્ગ, શ્વાસવિહીની અને અંડવાહિનીની અંદરની દિવાલમાં આવેલી પેશી કઈ છે?
જનન અધિચ્છદ
સ્તંભીય સ્તૃત અધિચ્છદ
પક્ષ્મલ સ્તંભીય અધિચ્છદ
ઘનાકાર અધિચ્છદ
ઘનાકાર અધિચ્છદ
વિઘટન વક્ર ક્યારે જમણી તરફ ખસે છે?
Cl- સંકેન્દ્રણ વધે
CO2 સંકેન્દ્રણ ઘટે
CO2 સંકેન્દ્રણ વધે
O2 સંકેન્દ્રણ ઘટે
C.
CO2 સંકેન્દ્રણ વધે
જો મનુષ્ય દરિયાકિનારેથી એવરેસ્ટ શીખર પર જાય ત્યારે શું થાય?
તેનો શ્વસન દર ઘટે છે.
તેના હ્રદયના ધબકારા ઘટે છે.
તેનું શ્વસન અને હ્રદયના ધબકારા વધે છે.
તેનું શ્વસન અને હ્રદયના ધબકારા ઘટે છે.