Important Questions of સજીવોનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

101.

નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ?

  • દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાંધે અને પ્રચલન કરે છે.

  • દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. 

  • દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી.

  • દરેક સજીવ વૃદ્ધિ વિકાસ અને પ્રજનન કરે છે. 


102.

કુળ અને જાતિ વચ્ચેના વર્ગક માટે નીચેનું કયું વિધાન સંગત છે ?

  • સામાન્ય પૂર્વ જ ધરાવતી જાતિઓનો સમૂહ 

  • પારસ્પરિક સબંધો ધરાવતો કુલોનો સમૂહ

  • આંતરપ્રજનનક્ષમ સંતતિ સર્જે છે. 

  • ગાષ સબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ 


103.

આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?

  • બધા જ સજીવોનુ6 નામાધિકરણ કરવા સુધિનો અભ્યાસ શક્ય ના પણ હોય.

  • સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી. 

  • એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. 

  • વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે. 


104.

વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

  • પ્રાણીઓમાં જીવનપર્યત વૃદ્ધિ થાય છે. 

  • સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.

  • બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. 

  • કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.


Advertisement
105.

નીચે અપેલું કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે ?

  • તે કેટલાક સરવાળાથી નિરીક્ષન કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે. 

  • તેમાં નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે.

  • પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ-વહેંચણી કરવામાં આવે છે. 

  • તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે.


106.

નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ?

  • પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે.

  • તે અનૂકુલનનો એકમ છે. 

  • તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. 

  • તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.


107.

નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ?

  • બધાં ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શીથીલ થતાં ગાત્રો કામ કરતાં બંધ પડે છે. 

  • અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.

  • શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. 

  • સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્ય પદ્ધતિ જ્કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. 


108.

ગુમિફ્લોરી શ્રેણી કયા સજીવની છે ?

  • મકાઈ

  • વંદો 

  • અળસિયું 

  • સૂર્યમૂખી 


Advertisement
109.

નીચેનાં વાક્યોમંથી વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી.

  • વનસ્પતિનાં, રેખાચિત્ર, સ્લાઈડ, નકશનો સંગ્રહ

  • વનસ્પતિ-નમૂનાનો સંગ્રહ અને જાળવણી 

  • વનસ્પતિના ગ્રંથોનો સંગ્રહ 
  • ઔષધિય, આકર્ષક, અપ્રાપ્ય, વનસ્પતિનો ઉછેર 


110.

નીચેનામાંથી નવી જાતિનાં સર્જન માટે એક સચી ઘટના કઈ છે ?

  • એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. 

  • સજીવો પર્યાવરણનાં પરિબલોને કેન્દ્રમાં રખી પ્રજનન કરે છે.

  • જ્યારે વૈવિધ્યને એમાત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિટ્ર્લક્ષણથી અલગ પડે છે. 

  • DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. 


Advertisement