Important Questions of સજીવોનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

51.

જીવાવરણની રચના કેવી રીતે થાય છે ?

  • નિવસનતંત્ર સંયુક્ત રીતે 

  • વસતિઓ ભેગી થઈને

  • જાતીઓ ભેગી થઈને 

  • જૈવસમાજ ભેગા થઈને 


52.

ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને શું કહે છે ?

  • નામાધિકરણ 

  • વર્ગીકરણ

  • નામકરણ 

  • ઓળખવિધિ 


53.

નિવસનતંત્રની રચના કેવી રીતે થાય છે ?

  • સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા

  • જીવસમાજ અને ઊર્જા વચ્ચે આપલે 

  • વસતિ અને જાતિ વચ્ચે અંતરક્રિયા 

  • વસતિ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા 


54.

વૈજ્ઞાનિકો સજીવોના ચોક્કસ અભ્યાસ થઈ શકે તે માટે કઈ પદ્ધતિ અગત્યની છે ?

  • સંગઠન પદ્ધતિ 

  • વિતરણ પદ્ધતિ 

  • વર્ગીકરણ પદ્ધતિ 

  • A અને C બંને


Advertisement
55.

હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓ......

  • 7 થી 18 લાખ 

  • 17 થી 18 લાખ 

  • 27 થી 29 લાખ 

  • 37 થી 40 લાખસંગઠન પદ્ધતિ 


Advertisement
56.

સજીવો કઈ બાબતે વૈવિધ્ય ધરાવે છે ?

  • રચના અને જીવનશૈલી 

  • માત્ર આકાર 

  • આકાર અને કદ 

  • A અને C બંને


D.

A અને C બંને


Advertisement
57.

સજીવોના સંગઠન સ્તરનો સાચો ક્રમ દર્શાવે છે ?

  • મહાઅણુ-કોષ-અંગતંત્ર-દેહ 

  • કોષ-અંગતંત્ર-પેશી-દેહ

  • પેશી-કોષ-અંગ-દેહ 

  • અંગિકા-અંગ-પેશી-દેહ 


58.

વિશ્વમાં કુલ કેટલી જાતિ હોવાનો અંદાજ છે ?

  • 50 લાખથી 5 કરોડ

  • 17 લાખ 

  • 17 લાખથી 5 કરોડ 

  • 50 લાખ 


Advertisement
59.

જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?

  • નિવસનતંત્ર 

  • વસતિ

  • જીવસમાજ 

  • જીવાવરણ 


60.

સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં ક્યારે દેખાય છે ?

  • સતત નિરિક્ષણ કરવાથી 

  • તેઓનું વર્ગીકરણ કરવાથી 

  • અવલોકન ક્ષેત્રનો વિસ્તાર વધારવાથી 

  • A અને B બંને


Advertisement