CBSE
સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં ક્યારે દેખાય છે ?
સતત નિરિક્ષણ કરવાથી
તેઓનું વર્ગીકરણ કરવાથી
અવલોકન ક્ષેત્રનો વિસ્તાર વધારવાથી
A અને B બંને
જીવાવરણની રચના કેવી રીતે થાય છે ?
નિવસનતંત્ર સંયુક્ત રીતે
વસતિઓ ભેગી થઈને
જાતીઓ ભેગી થઈને
જૈવસમાજ ભેગા થઈને
સજીવોના સંગઠન સ્તરનો સાચો ક્રમ દર્શાવે છે ?
મહાઅણુ-કોષ-અંગતંત્ર-દેહ
કોષ-અંગતંત્ર-પેશી-દેહ
પેશી-કોષ-અંગ-દેહ
અંગિકા-અંગ-પેશી-દેહ
વૈજ્ઞાનિકો સજીવોના ચોક્કસ અભ્યાસ થઈ શકે તે માટે કઈ પદ્ધતિ અગત્યની છે ?
સંગઠન પદ્ધતિ
વિતરણ પદ્ધતિ
વર્ગીકરણ પદ્ધતિ
A અને C બંને
નિવસનતંત્રની રચના કેવી રીતે થાય છે ?
સજીવ સમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા
જીવસમાજ અને ઊર્જા વચ્ચે આપલે
વસતિ અને જાતિ વચ્ચે અંતરક્રિયા
વસતિ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?
નિવસનતંત્ર
વસતિ
જીવસમાજ
જીવાવરણ
હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓ......
7 થી 18 લાખ
17 થી 18 લાખ
27 થી 29 લાખ
37 થી 40 લાખસંગઠન પદ્ધતિ
વિશ્વમાં કુલ કેટલી જાતિ હોવાનો અંદાજ છે ?
50 લાખથી 5 કરોડ
17 લાખ
17 લાખથી 5 કરોડ
50 લાખ
A.
50 લાખથી 5 કરોડ
ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને શું કહે છે ?
નામાધિકરણ
વર્ગીકરણ
નામકરણ
ઓળખવિધિ
સજીવો કઈ બાબતે વૈવિધ્ય ધરાવે છે ?
રચના અને જીવનશૈલી
માત્ર આકાર
આકાર અને કદ
A અને C બંને