CBSE
લુપ્ત માનવજાતિ............
કોલમ્બીડી
સેપિયન્સ
ઈરેકટસ
અમેરિકા
અળસિયું ક્યા કુળનું પ્રાણી છે ?
મેગાસ્કોલેસિડી
ઍસ્ટરેસી
રાનીડી
બ્લાટેડી
એસ્ટરેસી કુળમાં કયા સજીવનો સમાવેશ થાય છે ?
સૂર્યમૂખી
દેડકો
વંદો
અળસિયું
હોલ અને કબૂતર જેવાં પક્ષીઓના અભ્યાસ કયા કુળમાં થાય છે ?
કોલુમ્બીડી
મેગાસ્કોલેસીડી
બ્લાટીડી
રાનીડી
પારસ્પરિક સબંધો ધરાવતાં કુળો દ્વારા શું રચાય છે ?
વિભાગ
ગોત્ર
વર્ગ
સમુદય
ઉપવર્ગ કોનો સમૂહ છે ?
શ્રેણીઓનો સમૂહ
કુળનો સમૂહ
જાતિઓનો સમૂહ
ગોત્રનો સમૂહ
અલ્પલોમી વર્ગ ધરાવતો સજીવ........
અળસિયું
કબૂતર
વંદો
દેડકો
A.
અળસિયું
સરખાં લક્ષણો પર આધારિત કક્ષાનું એક જૂથ………..
શ્રેણી, કૂલ્, ગોત્ર
જાતિ, કુળ, ગોત્ર
પ્રજાતિ, જાતિ, કુળ
પ્રજાતિ, જાતિ, શ્રેણી
દેડકો કયા શ્રેણીનું છે ?
ઓપિસ્પોપોરા
ઓર્થોપ્ટેરો
ઈન્ફીરી
એન્યુરા
પ્રજાતિનાં સમૂહથી રચાતા વર્ગકને શું કહે છે ?
કુળ
ગોત્ર
વર્ગ
શ્રેણી