Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

121.

લિંગ પ્રજનના યોગ્ય ક્રમિક તબક્કાઓ કયા છે ?

  • પૂર્વફલન, પશ્વફલન, ફલન

  • પૂર્વફલન, ફલન, પશ્વફલન 

  • ફલન, પૂર્વફલન, પશ્વફલન 

  • પશ્વફલન, ફલન, પૂર્વફલન, 


122.

બીજધારી વનસ્પતિઓમાં નરજન્યુ કેવા પ્રકારના હોય છે અને તેઓનું વહન કયા માધ્યમ દ્વાર થાય છે ?

  • કધાવાહિની, પરાગવાહિની
  • ચલિત, પરાગવાહિની 

  • અચલિત, પરાગનલિકા 

  • કશાધારી, પરાગનલિકા 


123.

કયા સજીવમાં સંયુગ્મન દ્વારા લિંગી પ્રજનન થાય છે ?

  • એકેરિયોટા=વાઈરસ

  • મોનેરા=સઈઝોફાયટા 

  • યુકેરિયોટા=છિદ્રકાય 
  • પ્રોટિસ્ટા=પ્રજીવ 


124.

સંયુગ્મ દ્વારા લિંગી પ્રજનની ક્રિયા સાથે કયું વિધાન અસંગત છે ?

  • પેરામિશિયમમાં હંમેશા બે સમાન કોષકેન્દ્રનું સ્થળાંતર અને પ્રતિ સ્થળાંતર અને પ્રતિસ્થળાંતર કોષરસીય સેતુ અને સંયુગ્મ નલિકા દ્વાર થાય છે.
  • પેરામિશિયમમાં લિંગી પ્રજનન માતે લઘુકોષકેન્દ્ર જવાબદાર છે. 

  • સંયુગ્મ દરમિયાન હંગામી ધોરણે ટૂંકા કે લાંબા ગાળા માટે સંયુગ્મનલિકા નર અને માંદા કોષકેન્દ્રોનું વહન કૉષરસીય સેતુ દ્વારા થાય છે. 
  • કોષકેન્દ્રોની અદલાબદલી બાદ કોષરસીય સેતુ અદ્ર્શ્ય થાય અને સંયુગ્મનલિકા વિલીન પામે. 


Advertisement
125.

યુગ્મનજ, બીજશય, બીજાશયની દીવાલના વિકાસના પરિણામે ક્રમાનુસાર કઈ રચનાઓ ઉદ્દભવે છે ?

  • ફળ, બીજ, ફલાવરણ

  • બીજ, ફળ, બીજાવરણ 

  • બીજ, ફળ, ફલાવરણ 

  • ફળ, બીજ, બીજાવરણ 


126.

ભ્રુણજનીન દરમિયન યુગ્મનજ કઈ ક્રિયાઓમાંથી પસાર થઈ એકકોષીયમાંથી બહુકોષીય બને છે ?

  • અર્ધીકરણ, કોષવિભેદીકરણ 

  • કોષનિર્માણ, કોશવિસ્તરણ 

  • સમવિભાજન, કોષવિભેદીકરણ

  • સમવિભાજન, કોષવિસ્તરણ 


127.

કયા પ્રાણી સમૂહમાં અંતઃફલન દર્શાવાય છે ?

  • સરિસૃપ, પક્ષી, સસ્તન 

  • મૃદુકાય, શૂળત્વચી, મસ્ત્ય

  • મત્સ્ય, ઉભયજીવી, સરિસૃપ

  • ઉભયજીવી, સરિસૃપ, પક્ષી 


128.

યુગ્મનજનો વિકાસ માદા પ્રાણીદેહની બહાર અને યુગ્મનજનો વિકાસ માદા પાણી દેહમાં થાય તેને અનુક્રમે શું કહે છે ?

  • અંડપ્રસવી, અપત્યપ્રસવી 

  • અપત્યપ્રસવી, અંડપ્રસવી 

  • પ્રસવી, અંડપ્રસવી 

  • એક પણ નહિ.


Advertisement
129.

પશ્વ ફલનીય ઘટનાઓના તબક્કાઓ કયા છે ?

  • ભ્રુણજનન, જન્યુઓનું વહન

  • જન્યુજનન, ભ્રુણજનન 

  • જન્યુઓનું વહન, યુગ્મનજનું નિર્માણ

  • યુગ્મનજનું નિર્માણ ભ્રુણજનન 


130.

કયા પ્રાણી સમૂહમાં અંતઃફલન દર્શાવાય છે ?

  • ત્રિઅંગી, અનાવૃત્ત, આવૃત્ત બીજધારી

  • લીલ, ફૂગ,અ સંધિપાદ 

  • લીલ, ફૂગ, દ્વિઅંગી  

  • લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી


Advertisement