CBSE
બહુભાજની ક્રિયા કયા પ્રાણેઓમાં જોવા મળે ?
પ્લાઝમોડિયન, યુગ્લિના, વોર્ટિસેલા
પ્લાઝમોસિયમ, યુગ્લિના, પેરામિશિયમ
પ્લાઝ્મોડિયમ, યુગ્લિના, અમીબા
પ્લાઝમોસિયમ, અમીબા, પેરામિશિયમ
બાહ્ય કલિલાસર્જ્ન સાથે કયો વિકલ્પ સુસંગત છે ?
પિતૃપ્રાણીદેહના કોઈ એક અંગનું વારંવાર અસમભાજન થતાં બહિઃરુદ્દભેદ રૂપે કલિકા ઉદ્દભવે છે ?
પિતૃપ્રાણીદેહના કોઈ એક અંગનું વારંવાર સમભાજન થતાં બહિઃરુદ્દભેદ રૂપે કલિકા ઉદ્દભવે છે ?
પિતૃપ્રાણીદેહના કોઈ એક અંગનું વારંવાર સમભાજન થતાં કલિકા ઉદ્દભવે છે ?
પિતૃપ્રાણીદેહના કોઈ એક અંગનું વારંવાર અસમભાજન થતાં કલિકા ઉદ્દભવે છે ?
બહુભાજનને અંતે એક માતૃકોષમાંથી સર્જાતી સંતતિ કેવી હોય છે ?
અસંખ્ય, બહુકોષકેન્દ્રીય
અસંખ્ય, બહુકોષી
અસંખ્ય, એકકોષકેન્દ્રીય
અસંખ્ય એકકોષીય અને એકકોષકેન્દ્રીય
કોષ્ઠિય કવચ કેવું હોય છે ?
ત્રિસ્તરીય, મજબૂત, અપવેશશીલ પટલ
ત્રિસ્તરીય, મજબૂત
ત્રિસ્તરીય, મજબૂત, પ્રવેશશીલ પટલ
ત્રિસ્તરીય
પતિકુળ પરિસ્થિતિમાં અમીબા જેવા સજીવ કેવી રીતે ગોળાકાર રચના ધરાવે છે ?
તેઓ ફૂટપાદનું સંકોચન કરીને બીજાણુમય રચના ધરાવે
તેઓ આકરકીય ફેરફાર દર્શાવીને
તેઓ કોષરસપટલનું પરિધીય વિસ્તરણ કરીને
તેઓ વાતાવરણીય દાબબળને આધારે
કોષ્ઠન કોને કહેવાય ?
બીજાણુમય ગોળાકાર રચનાની ફરતે ત્રિસ્તરીય, નરમ, અર્ધપ્રવેશશીલ કોષ્ઠીય કવચનું નિર્માણ થવની ક્રિયાને
બીજકણુમય ગોળાકાર રચનાની ફરતે ત્રિસ્તરીય, મજબૂત, અપ્રવેશશીલ કોષ્ઠીય કવચનુંં નિર્માણ થવાની ક્રિયાને
બીજાણુમય ગોળકાર રચનાની ફરતે દ્વિસ્તરીય, મજબૂત, અપવેશશીલ કોષ્ઠીય કવચનું નિરમાણ થવાની ક્રિયાને
બીજાણુમય ગોળાકાર રચનાની ફરતે ત્રિસ્તરીય, નરમ, અપ્રવેશશીલ કોષ્થીય કવચનું નિર્માણ થવાની ક્રિયાને
કયા પ્રાણીસમૂહમાં અને કેવા આકારના પ્રાણીમાં બાહ્યકલિકાસર્જન સામન્ય છે ?
કોષ્થાંત્રિ, ગોળાકાર
કોષ્થાંત્રિ, બહુકોષીય આકાર
કોષ્ઠાંત્રિ, બહુકોણીય આકાર
કોષ્ઠાંત્રિ, નળાકાર
કૂટપાદીય બીજાણુઓ કઈ રચનાઓ ધરાવે છે ?
કોષકેન્દ્ર + કોષરસ
કોષકેન્દ્ર + કોષરસ + કોષરસપટલ + અન્ય અંગિકાઓ
કોષકેન્દ્ર
કોષકેન્દ્ર + કોષરસ + કોષરસપટલ
અમીબા માટે કયો વિકલ્પ સુસંગત છે ?
તે અનિયમિત આકારનું, એકકોષીય, એકકોષકેન્દ્રીય, કૂટપાદીય પ્રજીવ છે.
તે અનિયમિત આકારનું, બહુકોષીય, એકકોષકેન્દ્રીય, કૂટપાદીય પ્રજીવ છે.
તે અનિયમિત અકારનું, એકકોષીય, એકકોષકેન્દ્રીય, કૂટપાદવિહીન પ્રજીવ છે.
તે અનિયમિત આકારનું, એકકોષીય, બહુકોષકેન્દ્રીય, કૂટપાદીય પ્રજીવ છે.
અનીયમિત અકારૌં એકકોષીય, એકકોષકેન્દ્રેય, પ્રજીવ કઈ પરિસ્થિતિમાં બીજાણું નિર્માણ દર્શાવે છે ?
વિશિષ્ટ પરિસ્થિતિમાં
પ્રતિકુળ પરિસ્થિતિમાં
સાનુકુળ પરિસ્થિતિમં
સામન્ય પરિસ્થિતિમાં