Important Questions of સજીવોમાં પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોમાં પ્રજનન

Multiple Choice Questions

41.

અમીબા માટે કયો વિકલ્પ સુસંગત છે ?

  •  તે અનિયમિત આકારનું, એકકોષીય, એકકોષકેન્દ્રીય, કૂટપાદીય પ્રજીવ છે. 

  • તે અનિયમિત આકારનું, બહુકોષીય, એકકોષકેન્દ્રીય, કૂટપાદીય પ્રજીવ છે. 

  • તે અનિયમિત અકારનું, એકકોષીય, એકકોષકેન્દ્રીય, કૂટપાદવિહીન પ્રજીવ છે.

  • તે અનિયમિત આકારનું, એકકોષીય, બહુકોષકેન્દ્રીય, કૂટપાદીય પ્રજીવ છે.


42.

કોષ્ઠન કોને કહેવાય ?

  • બીજાણુમય ગોળાકાર રચનાની ફરતે ત્રિસ્તરીય, નરમ, અર્ધપ્રવેશશીલ કોષ્ઠીય કવચનું નિર્માણ થવની ક્રિયાને

  • બીજકણુમય ગોળાકાર રચનાની ફરતે ત્રિસ્તરીય, મજબૂત, અપ્રવેશશીલ કોષ્ઠીય કવચનુંં નિર્માણ થવાની ક્રિયાને 

  • બીજાણુમય ગોળકાર રચનાની ફરતે દ્વિસ્તરીય, મજબૂત, અપવેશશીલ કોષ્ઠીય કવચનું નિરમાણ થવાની ક્રિયાને

  • બીજાણુમય ગોળાકાર રચનાની ફરતે ત્રિસ્તરીય, નરમ, અપ્રવેશશીલ કોષ્થીય કવચનું નિર્માણ થવાની ક્રિયાને 


Advertisement
43.

અનીયમિત અકારૌં એકકોષીય, એકકોષકેન્દ્રેય, પ્રજીવ કઈ પરિસ્થિતિમાં બીજાણું નિર્માણ દર્શાવે છે ?

  • વિશિષ્ટ પરિસ્થિતિમાં

  • પ્રતિકુળ પરિસ્થિતિમાં 

  • સાનુકુળ પરિસ્થિતિમં 

  • સામન્ય પરિસ્થિતિમાં 


B.

પ્રતિકુળ પરિસ્થિતિમાં 


Advertisement
44.

બહુભાજની ક્રિયા કયા પ્રાણેઓમાં જોવા મળે ?

  • પ્લાઝમોડિયન, યુગ્લિના, વોર્ટિસેલા

  • પ્લાઝમોસિયમ, યુગ્લિના, પેરામિશિયમ

  • પ્લાઝ્મોડિયમ, યુગ્લિના, અમીબા 

  • પ્લાઝમોસિયમ, અમીબા, પેરામિશિયમ


Advertisement
45.

બાહ્ય કલિલાસર્જ્ન સાથે કયો વિકલ્પ સુસંગત છે ?

  • પિતૃપ્રાણીદેહના કોઈ એક અંગનું વારંવાર અસમભાજન થતાં બહિઃરુદ્દભેદ રૂપે કલિકા ઉદ્દભવે છે ?

  • પિતૃપ્રાણીદેહના કોઈ એક અંગનું વારંવાર સમભાજન થતાં બહિઃરુદ્દભેદ રૂપે કલિકા ઉદ્દભવે છે ?

  • પિતૃપ્રાણીદેહના કોઈ એક અંગનું વારંવાર સમભાજન થતાં કલિકા ઉદ્દભવે છે ? 

  • પિતૃપ્રાણીદેહના કોઈ એક અંગનું વારંવાર અસમભાજન થતાં કલિકા ઉદ્દભવે છે ? 


46.

પતિકુળ પરિસ્થિતિમાં અમીબા જેવા સજીવ કેવી રીતે ગોળાકાર રચના ધરાવે છે ?

  • તેઓ ફૂટપાદનું સંકોચન કરીને બીજાણુમય રચના ધરાવે

  • તેઓ આકરકીય ફેરફાર દર્શાવીને 

  • તેઓ કોષરસપટલનું પરિધીય વિસ્તરણ કરીને 

  • તેઓ વાતાવરણીય દાબબળને આધારે 


47.

કયા પ્રાણીસમૂહમાં અને કેવા આકારના પ્રાણીમાં બાહ્યકલિકાસર્જન સામન્ય છે ?

  • કોષ્થાંત્રિ, ગોળાકાર 

  • કોષ્થાંત્રિ, બહુકોષીય આકાર

  • કોષ્ઠાંત્રિ, બહુકોણીય આકાર 

  • કોષ્ઠાંત્રિ, નળાકાર 


48.

કોષ્ઠિય કવચ કેવું હોય છે ?

  • ત્રિસ્તરીય, મજબૂત, અપવેશશીલ પટલ

  • ત્રિસ્તરીય, મજબૂત 

  • ત્રિસ્તરીય, મજબૂત, પ્રવેશશીલ પટલ 

  • ત્રિસ્તરીય 


Advertisement
49.

બહુભાજનને અંતે એક માતૃકોષમાંથી સર્જાતી સંતતિ કેવી હોય છે ?

  • અસંખ્ય, બહુકોષકેન્દ્રીય

  • અસંખ્ય, બહુકોષી 

  • અસંખ્ય, એકકોષકેન્દ્રીય 

  • અસંખ્ય એકકોષીય અને એકકોષકેન્દ્રીય 


50.

કૂટપાદીય બીજાણુઓ કઈ રચનાઓ ધરાવે છે ?

  • કોષકેન્દ્ર + કોષરસ 

  • કોષકેન્દ્ર + કોષરસ + કોષરસપટલ + અન્ય અંગિકાઓ

  • કોષકેન્દ્ર 

  • કોષકેન્દ્ર +‌ કોષરસ + કોષરસપટલ 


Advertisement