CBSE
સફરજન, મકાઈ, ડુંગળી, બટાટા, ચોખામાં અર્ધીકરણ પામતા કોષોમાં રંગસુત્રની સંખ્યા અને બિલાડી, કૂતરો, મનુષ્ય, ઘરમાખીના જન્યુઓમાં આવેલી રંગસુત્રોની સંખ્યાને આધારે યોગ્ય સત્ય વિકલ્પ પસંદ કરો.
34, 20, 32, 48, 24, 19, 39, 23, 06
34, 20, 32, 48, 24, 38, 78, 46, 12
17, 10, 16, 24, 12, 38, 76, 46, 12
17, 10, 24, 16, 12, 19, 39, 23, 06
પરાગરજ પરાગનયન સમયે ક્યાંથી મુક્ત થઈ ક્યાં સુધી સ્થળાંતર પામે છે ?
પરાગાશયમાંથી મુક્ત થઈ અંડક સુધી વહન પામે.
પુંકેસરમાંથી મુક્ત થઈ પરાગાશય સુધી સ્થળાંતર પામે.
પરાગાશયમાંથી મુક્ત થઈ પરાગાસન સુધી સ્થળાંતર પામે.
પારાગાશનમાંથી મુક્ત થઈ પરાગાશય સુધી સ્થળાંતર પામે.
અજૈવિક અને જૈવિક પરાગવાહકોનો યોગ્ય ક્રમ કયા વિકલ્પ દ્વારા દર્શાવેલ છે ?
પ્રાણીઓ, પાણીમ પવન, કીટકો
કીટકો, પવન, પ્રાણીઓ, પાણી
પ્રાણીઓ, પવન, કીટકો, પાણી
પવન, પાણી, કીટકો, પ્રાણીઓ
કયા સજીવ સમૂહોમાં પાણીના માધ્યમ દ્વારા બાહ્યફલન થાય છે ?
લેલ, દ્વિઅંગી, ત્રિઅંગી
ત્રિઅંગી, અનાવૃત્ત, અવૃત્ત બીજધારી
લીલ, ફૂગ, સંધિપાદ
લીલ, મસ્ત્ય, પક્ષી
જન્યુયુગ્મન કોને પરિણામે સર્જાય છે ?
બે સમાન કે અસમાન જન્યુઓના સંયોજનને
બે સમાન જન્યુઓના સંયોજનને
બે અસમાન જન્યુઓના સંયોજનને
બે સમાન અને અસમાન જન્યુઓના સંયોજનને
માદા જન્યુઓની લક્ષણિકતા શું છે ?
દ્વિકિય એકકોષકેન્દ્રીય, એકકોષીય, મોટા, સ્થૂળ અચલિત
એકકીય એકકોષીય, એકકોષકેન્દ્રીય મોતા, સ્થૂળ ચલિત
એકકીય, એકકોષીય, એકકોષકેન્દ્રીય, નાના, સ્થૂળ, અચલિત
એકકીય એકકોષકેન્દ્રીય, એકકોષીય, મોટા, સ્થૂળ અચલિત
નરજન્યુઓનું માદા જન્યુઓનું નિર્માણ અનુક્રમે કોના દ્વારા થાય છે ?
પરાગધાની અને મહાબીજાણુધાની
પરાગરજ અને અંડક
પરાગાશય અને મહાબીજાણુધાની
પોંકેસર અને સ્ત્રીકેસર
n
2n
3n
4n
શા માટે નરજન્યુઓ વધુ માત્રામાં અને માદા જન્યુઓ ઓછી માત્રામાં જોવા મળે છે ?
નરજન્યુઓન અવહનમાં નરજન્યુઓ વેડફાય છે, તેની પૂર્તતા પૂર્ણ કરવા માટે.
ફલનની ક્રોયા ઝડપી દર્શાવવામાં માટે.
નરજન્યુઓનું વહન ઝડપી દર્શાવવા માટે.
ફલન થતા જન્યુઓ નાશ પામે છે, જેની પૂર્તતા કરવા માટે.
નરજન્યુઓની લાક્ષણિકતા શું છે ?
નાના સક્રિય, એકકીય, એકકોષીય, એકકોષકેન્દ્રીય
નાના સક્રિય, દ્વિકિય એકકોષીય એકકોષકેન્દ્રીય
મોટા સક્રિય, એકકીય, એકકોષેય, એકકોષકેન્દ્રીય
નાના, નિષ્ક્રિય, એકકીય, એકકોષીય, એકકોષકેન્દ્રીય
A.
નાના સક્રિય, એકકીય, એકકોષીય, એકકોષકેન્દ્રીય