Important Questions of સજીવો અને વસતિ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

31.

સજીવોના શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓ .......... થી નિયંત્રિત થાય છે.

  • તાપમાન 

  • પ્રકાશ

  • પાણી 

  • ભૂમિ 


32.

આ માછલી/માછલીઓ જળાશયનું પાણી સુકાઈ જતાં, વાતાવરણીય હવાનું શ્વસન કરવા સહાયક શ્વસનાંગો વિકસાવે છે.

  • રોહુ 

  • કટલા 

  • ઓમ્ફિઓક્સસ 

  • આફિયોસેફેલસ 


33.

‘આસૃતિનિયમન’ એ કયા વસવાટનાં પ્રાણીઓની મોટી સમસ્યા છે ?

  • મિઠા જળાશયના વસવાટમાં 

  • વેલાનદમૂખી વસવાટ 

  • દરિયાઈ જળના વસવાટ 

  • આપેલ તમામ


34.

નદીનાં પાણી અને સમુદ્રના પાણીનું સંગમસ્થાન એટલે ..........

  • લવણીય વિસ્તાર 

  • ખાડીપ્રદેશ 

  • વેલાનદમુખી 

  • ત્રણેય


Advertisement
35.

ડેફજીડઝ લૈંગિક ઈંડા મૂકે, તો તેનો જાતિવિકાસ ........ તરીકે થાય છે.

  • નર 

  • માદા 

  • નર કે માદા 

  • નર અને માદા


36.

આપેલ ક્ષેત્રમાં એક કરતાં વધુ જાતિઓની વસતિ વસવાટ કરતી હોય તેને શું કહેવું ?

  • નિવસનતંત્ર

  • જૈવિક સમાજ 

  • વસતિ 

  • જૈવવિસ્તાર 


37. દરિયાઈ વસવાટ પૃથ્વીની સપાટીનું કેટલા ટકા ક્ષેત્ર રોકે છે ? 
  • 17%

  • 71%

  • 75%

  • 80%


38.

પર્ણરંધ્ર ખૂલવા-બંધ થવાની ક્રિયા ......... દ્વારા નિયંત્રિત છે.

  •  તાપમાન 

  • પાણી 

  • પ્રકાશ

  • ભૂમિ


Advertisement
39.

ભૂચર પ્રાણીઓને કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે ?

  • પાણીની પ્રાપ્તિ, ક્ષારનો ત્યાગ

  • પાણીની પ્રાપ્તિ, પાણીને ટકાવી રાખવું. 

  • પાણીની જાળવણી, ક્ષારનો ત્યાગ 

  • પાણીની પ્રાપ્તિ, પાણીનો ત્યાગ 


40.

દરિયાઈ વસવાટ કેટલું ક્ષેત્ર રોકે છે ?

  • 36,20,00,000 ચોકિમી 

  • 3,62,00,000 ચો કિમી

  • 36,20,000 ચોકિમી 

  • 3,6,20,000 ચોકિમી 


Advertisement