CBSE
રાષ્ટ્રીય ઉદ્યાનમાં આરક્ષિત ગીચતા શામાં પરિણમી શકે છે ?
બહિસ્થળાંતરણ
ભક્ષણ
પરસ્પરતા
અંતઃજાતીય સ્પર્ધા
A-3, B-2, C-4, D-1
A-1, B-2, C-3, D-4
A-2, B-1, C-4, D-3
A-4, B-1, C-3, D-2
પરિસ્થિતિવિદ્યાની વ્યાખ્યા માટે નીચેના પૈકી શું સાચું છે ?
ઓડમ – 1909
ટેન્સેલી – 1935
ઓડમ – 1960
ટેન્સલી – 1965
આપેલ પિરામિડ વસતિની કયા પ્રકારની વૃદ્ધિ રજુ કરે છે ?
વધતિ વસતિ
સ્થાયી વસતિ
વિનાશ થતિ વસતિ
ઘટતિ વસતિ
જૈવપરિસરનો મોટામાં મોટો વસવાટ છે.
દરિયાઈ વસવાટ
વેલાનદમૂખી
ભૂ-વસવાટ
ત્રણેય
નીચેનું કયું વિધાન દ્વિતિય સંક્રમણ માટે સાચું છે ?
તે પ્રાથમિક સંક્રમણને અનુસરીને થાય છે.
તે પ્રાથમિક સંક્રમાણ જેવું જ છે. ફક્ત તે તેના કરતાં ઝડપી પ્રક્રિયા છે.
વેરાન ખડક પર થતું સંક્રમણ છે.
વન-નાશ સ્થાને થતું સંક્રમણ છે.
કોઈ એક વિસ્તારમાં હાથીઓની વસતી-ગીચતા શામાં પરિણમી શકે છે ?
પરસ્પરતા
અંતઃજાતીય સ્પર્ધા
એકબીજાના ભક્ષણ
આંતરજાતીય સ્પર્ધા
નીચે પૈકી કયું લક્ષણ જૈવિક સમાજનું છે ?
જાતિપ્રમાણ
મૃત્યુદર
સ્તરીકરણ
જન્મદર
આપાણી આસપાસના પાયાના ઘટકો અને તેની પારસ્પરિક પ્રતિક્રિયાઓનો અભ્યાસ એટલે .......
નિવસનતંત્ર
પર્યાવરણીય અભ્યાસ
પરિસ્થિતિવિદ્યા
જૈવિક સમાજ
B.
પર્યાવરણીય અભ્યાસ
કોઈ નિવસનતંત્રમાં જાતિની જીવનપદ્ધતિ શું દર્શાવે છે ?
ઉદ્દભવ કેન્દ્ર
તેની હાજરીનું સ્થાન
તેના પોષક સ્તરે તેનું કાર્ય
સ્પર્ધાત્મક ક્ષમતા