Important Questions of સજીવો અને વસતિ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

51.

તે જંગલસમાજમાં પ્રભાવી જૂથો છે.

  • આરોહી

  • વૃક્ષ 

  • ક્ષુપ 

  • છોડ 


Advertisement
52.

પેરામિશિયમ ક્વૉડ્ટપ અને પેરામિશિયમ ઓરેલિયા એ કયા પ્રકારની સ્પર્ધાનું ઉદાહરણ છે ?

  • આંતરજાતીય 

  • અંતઃજાતિય 

  • બંને 

  • એક પણ નહિ


A.

આંતરજાતીય 


Advertisement
53.

હર્મિટ કરચલો ............. ના ખાલી કવચમાં રહે છે ?

  • ઉદરપાદી 

  • ઉરસપાદી 

  • શીર્ષપાદી 

  • ત્રણેય


54.

સજીવની તેના જૈવિક સમાજમાં કાર્યપ્રતિષ્ઠાને શું કહે છે ?

  • પરિસ્થિતિકીય જીવનપદ્ધતિ

  • સંરચના 

  • જાતિવિવિધતા 

  • વર્ચસ્વીઓ 


Advertisement
55.

આ પ્રકારની પારસ્પરિક ક્રિયામાં એક જાતિ નુકશાનગ્રસ્ત હોય છે, જ્યારે અન્ય અસરગ્રસ્ત થતી નથી.

  • સહભોજિતા 

  • પરોપજીવન 

  • પતિજીવન 

  • આપેલ તમામ


56.

અનેક જાતિઓનું જૂથ કે જે ચોક્કસ વસવાટમાં એકબીજાં સાથે સાનુકૂળ થઈ રહેતાં હોય તેને ........... કહે છે.

  • જૈવિક સમાજ

  • નિવસનતંત્ર 

  • જતિ 

  • વસતિ 


57. જૈવિક સમાજ કેટલા જૂથપ્રકારના સજીવોમાંથી રચાય છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


58.

બે સજીવોની આંતરક્રિયામાં જો એક સજીવને લાભ અને બીજા સજીવને નુકશાન થાય, તો આવી પારસ્પરીક ક્રિયા કયા પ્રકારની હોઈ શકે ?

  • પરોપજીવન 

  • પરભક્ષન 

  • a,b બંને 

  • એક પણ નહિ.


Advertisement
59.

નવા જૈવિક સમાજને સર્જવાની પ્રક્રિયાને ........... કહે છે.

  • ઉદ્દવિકાસ 

  • અનુક્રમણ 

  • ઉત્ક્રાંતિ 

  • આપેલ તમામ


60.

રાઈઝોબિયમ બૅક્ટેરિયા મુક્ત N2ને મૂળગંડિકામાં કયા સ્વરૂપે સ્થાપન કરે છે ?

  • નાઈટ્રેટસ 

  • નાઈટ્રાઈટ 

  • પાઈટ્રસ 

  • ત્રણેય


Advertisement