CBSE
અનુક્રમણને અંતે સ્થાયી બનતા સમાજને શું કહે છે ?
લ્કાઈમેક્સ સમાજ
પરાકાષ્ઠા સમાજ
ચરમસીમા સમાજ
આપેલ તમામ
પ્રથમ ક્રમિકી અવસ્થાને શું કહે છે ?
પાયાનો જૈવિક સમાજ
પ્રથમ જૈવિક સમાજ
પ્રારંભિક જૈવિક સમાજ
આપેલ તમામ
TFFF
TFFT
TTFF
FTTF
FTTF
FTTT
TTTT
FFTT
B.
FTTT
અનુક્રમણના તબક્કાને શું કહે છે ?
ક્રમિત તફાવત
ક્રમિક તબક્કા
ક્રમિકી તબક્કા
આપેલ તમામ
જો તળાવના જૈવિક સમાજને રેતી અને કાદવ ભરવામાં આવે, તો તે કયા પ્રકારના જૈવિક સમાજમાં બદલાઈ જાય છે ?
જંગલ
તૃણભૂમિ
કળણ
આપેલ તમામ
મરુસંચક્રમાં અગ્રણી જાતિ કઈ છે ?
લાઈકેન્સ્ર
લેલ
ફૂગ
ત્રણેય
સંક્રમણ દરમિયાન રચનાત્મક જટિલતા ........... હોય છે.
બદલાતી
ઘટતી
વધતી
કોઈ ફરક નથી
ખડકો પ્ર થતું સંક્રમણ એ કયા પ્રકારનું અનુક્રમણ છે ?
મધ્યસ્થ
મરુસંચક્ર
જલસંચક્ર
ત્રણેય
તળાવના અનુક્રમણમાં સૌપ્રથમ સ્થાયી જાતિ કઈ છે ?
તરતી વનસ્પતિઓ
પ્લવકો
ડૂબેલી વનસ્પતિઓ
આપેલ તમામ