Important Questions of સજીવો અને વસતિ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવો અને વસતિ

Multiple Choice Questions

71.
વસતિનાં વિશિષ્ટ લક્ષણો માટે સાચાં ખોટાં વિધાનો દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

1. વસતીની બધી જ વ્યક્તિઓનો સમાવેશ એક જ જાતિમાં થતો હોય છે. 
2. વ્યક્તિઓ જનીનિક સંબંધથી ભિન્ન હોય છે. 
3. વ્યક્તિઓ માત્ર બાહ્યકીય રચનાની રીતે સરખી હોય છે. 
4. વ્યક્તિઓ બીજી જાતીથી પ્રજનનસંબંધે અલગ પડે છે.
  • TFTF

  • TFFT 

  • TFFF

  • TTFF 


Advertisement
72.
નીચે વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 


1. પેનિસિલિયમ અને કેટલાક ગ્રામ પૉઝિટિવ બૅક્ટેરિયા પ્રતિજીવન ગુજારે છે. 
2. હર્મિટ કરચલો અને સમુદ્રફૂલ સહભોજિતા દર્શાવે છે. 
3. પ્રયોગશાળામાં પેરામિશિયમ ક્વૉડેટમ અને પેરામિશિયમ ઓરેલિયા વચ્ચેની સ્પર્ધા પોષણ અર્થે આંતરજતીય સ્પર્ધાનું ઉદાહરણ છે. 
4. અન્યોન્ય પ્રતિક્રિયામાં, જ્યારે એક જાતિને લાભ થાય પણ બીજી જાતિને લાભ કે નુકશાન ન થતું હોય, તો તેને સહજીવન કહે છે.  
  •  TFTF

  • TFFT 

  • FTFT 

  • TFTT


D.

TFTT


Advertisement
73.

શિશુ મૃત્યુ દરનો રાષ્ટ્રીય સરેરાશ ........... છે.

  • 86

  • 58

  • 85

  • 15


74.
નીચે વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 


1. પ્રત્યક્ષ મૃત્યુદર એટલે ઘડપણના કારણે મૃત્યુ. 
2. પ્રત્યક્ષ મૃત્યુદર સંભાવ્ય મૃત્યુદર કરતાં ઊંચો હોય છે. 
3. ઈષ્ટતમ સ્થિતિએ કોઈ વસતિના મહત્તમ પ્રજનનદરની શક્યતાને તેનો વાસ્તવિક જન્મદર કહે છે. 
4. જીવનશક્તિસૂચક દર્શાઆંક = fraction numerator bold મ ૃ ત ્ ય ુ સ ં ખ ્ ય ા over denominator bold જન ્ મસ ં ખ ્ ય ા bold space end fraction bold cross times bold 100  
  • FTTT

  • FFTT 

  • FTFF

  • FTTF 


Advertisement
75.

ભારતની પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી ?

  • 1951 – 1961

  • 1891 – 1901 

  • 1911 – 1921 

  • 1981 – 1991 


76.
નીચે વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 


1. ખોરાક, જગ્યા, આશ્રય, હવામાન વૃદ્ધિ પર અસર કરતાં બાહ્ય પરિબળો છે. 
2. ગીચતા આશારિત પરિબલો આંતરિક હોય છે, જે વસતિમાં જ પેદા થતાં હોય છે. 
3. ગેલાપેગોઝ ટાપુ પર બકરીઓ દાખલ કરવાની ઘટના અંતઃસ્થળાંતરણનું ઉદાહરણ છે. 
4. સ્પર્ધા ખાસ કરીને ખોરાક જેવા સામાન્ય સ્ત્રોતો માટે પ્રાણીઓ વચ્ચે થતી પ્રક્રિયા છે.  
  • TTFT

  • TFTF 

  • TFFT

  • TTFF 


77.

વિશ્વનો પહેલો દેશ, જેણે કુટુંબ નિયોજન કાર્યક્રમ અપનાવ્યો. તે.

  • બાંગ્લાદેશ

  • ભારત

  • જાપાન 

  • યુ.એસ.એ. 


78.

ભારતમાં સૌથી ઓછો મૃત્યુદર કયાં છે ?

  • કેરાલા

  • રાજસ્થાન 

  • ઉત્તર પ્રદેશ 

  • મધ્ય પ્રદેશ 


Advertisement
79.
નીચે વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 


1. રણમાં કાંગારું-ઉંદર તેની ઉર્જાની જરૂરિયાત આંતરિક લિપિડના ઑક્સિડેશન દ્વારા મેળવવા શક્તિમાન હોય છે. 
2. આર્કિયો બૅક્ટેરિયા 100bold degree Cથી વધુ તાપમાન ધરાવતા ગરમ ઝરાઓમાં સમૃદ્ધ જોવા મળે છે. 
3. સમસ્થિતિ આંતરિક પર્યાવરણને સ્થિર કરવાની ક્ષમતા છે. 
4. મોટા ભાગના પ્રાણીઓમાં મહત્તમ લક્ષાએ ચયાપચય ક્રિયાઓ ઈષ્ટતમ તાપમાનગાળામાં થતી હોય છે.   
  •  TTTF

  • FTTT

  • TTFF

  • FTTF


80.

ભારતમાં વસ્તી વૃદ્ધિ માટે મોટું વિભાજન વર્ષ કયું હતું.

  • 1901 AD

  • 1981 AD 

  • 1921 AD 

  • 1951 AD 


Advertisement