Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

111.

સાચાં જોડકાં જોડો : 

  • 1-p, 2-r, 3-t, 4-s

  • 1-q, 2-s, 3-t, 4-r 

  • 1-p, 2-s, 3-r, 4-t 

  • 1-r, 2-s, 3-t, 4-q 


112. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : જલવાહક મૃદુતકમાં અસ્થૂલિત કોષો જ્યારે અન્નવાહક મૃદુત્તક એ મૃત ઘટક છે ?
કારણ R : જલવાહક મૃદુતકમાં સ્થૂલિત કોષો જ્યારે અન્નવાહક મૃદુત્તકમાં પણ અસ્થૂલિત કોષો જોવા મળે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


113.

સાચાં જોડકાં જોડો : 

  • 1-t, 2-q, 3-s, 4-r

  • 1-s, 2-p, 3-t, 4-r 

  • 1-q, 2-p, 3-s, 4-t

  • 1-t, 2-p, 3-s, 4-r 


114.

સાચાં જોડકાં જોડો : 

  • 1-p,z, 2-s,w, 3-q,y, 4-r,x

  • 1-q,v, 2-p,z, 3-r,w, 4-t,,x

  • 1-r,y, 2-s,w, 3-t-v, 4-q,x 

  • 1-p,x, 2-r,y, 3-s,v, 4-t,w 


Advertisement
115.

સાચાં જોડકાં જોડો : 

  • 1-r, 2-s, 3-t, 4-p

  • 1-t, 2-s, 3-r, 4-q 

  • 1-r, 2-q, 3-t, 4-p 

  • 1-r, 2-p, 3-t, 4-s 


116. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : પાર્શ્વિય વર્ધમાન પેશીનો સમાવેશ પ્રાથમિક વર્ધમાન પેશીમાં કરવામાં આવે છે.
કારણ R : જે પેશી પ્રાથમિક અંગોનો વિકાસ કરે તેને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


117. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : કાચાં ફળોનાં ગરમાં કઠકો જોવા મળે છે.
કારણ R : કાચાં ફળો જેવાં નાનાં અંગોમાં યાંત્રિક મજબૂતાઈની ઓછી જરૂર હોવાથી તેમાં સુબેરીનથી સ્થૂલિત ઘટકો જોવા મળે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


118. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : ગાંઠમાં આવેલી પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે.
કારણ R : આ પેશી બે સ્થાયી પેશીઓની વચ્ચે ગોઠવાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement
119. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : એક કરતાં વધારે કોષો ભેગા મળી જલવાહક તથા અન્નવાહક બને છે. છતાં તેને પેશી કહે છે.
કારણ R : આવી પેશી જટિલ પેશી કહે છે. તેમાં ભાગ લેતા બધાં ઘટકો ભેગા મળીને એક જ પ્રકારનું કાર્ય કરે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


120.

સાચાં જોડકાં જોડો : 

  • 1-u, 2-s, 3-r, 4-t

  • 1-p, 2-r, 3-s, 4-u

  • 1-t, 2-s, 3-p, 4-q 

  • 1-s, 2-t, 3-q, 4-r 


Advertisement