Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

201.

જલવાહિનીનાં તત્વો અને ચાલની નલિકામાં તત્વોનું સામાન્ય બંધારણીય લક્ષણ ................ છે.

  • જાડી દ્વિતિયક દિવાલ 

  • પાર્શ્વીય દિવાલો પર આવેલા છિદ્રો

  • પ્રોટોનની હાજરી 

  • કોષકેન્દ્રવિહીન અવસ્થા 


202.

વાહિ એધા ............. બનાવે છે.

  • ફક્ત દ્વિતિયક અન્નવાહક 

  • ફક્ત પ્રાથમિક જલવાહક

  • પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક 

  • દ્વિતિયક જલવાહક અને દ્વિતિયક અન્નવાહક 


203.

............... ને કારણે, એકદળી વનસ્પતિમાં ‘ગર્ડલિંગનાં પ્રયોગ’નું કોઈ પરિણામ નથી.

  • ચોક્કસ અવસ્થામાં વાહિપેશી હોતી નથી.

  • જલવાહકની અંદની બાજુએ અન્નવાહક પેશી 

  • તેના પ્રકાંડની સપાટી પર મીણના સ્તરની હાજરી 

  • પ્રકાંડ પ્રમાણમાં પાતળું હોવાને લીધે 


204.

એકપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપૂલ અને Eustele …….. માં હાજર હોય છે.

  • એકદળી મૂળ 

  • દ્વિદળી મૂળ

  • દ્વિદળી પ્રકાંડ 

  • એકદળી પ્રકાંડ 


Advertisement
205.

અરીય વાહિપૂલો .............. માં જોવા મળે છે.

  • ફક્ત દ્વિદળી વનસ્પતિ 

  • ફક્ત દ્વિદળી મૂળ 

  • ફક્ત એકદળી મૂળ 

  • બધી વાહિ વનસ્પતિઓનાં મૂળ


206.

કાસ્પેરીયન પટ્ટી ............. માં જોવા મળે છે.

  • અંતઃસ્તર 

  • સ્ફોટાસ્તર 

  • અંતઃચ્છદ

  • અધિસ્તર 


207.

વનસ્પતિમાં દ્વિતિય વૃદ્ધિના ઊંડાણપૂર્વકનાં અભ્યાસ માટે નીચે પૈકી કયું જોડકું યોગ્ય છે ?

  • સાગ અને પાઈન 

  • ડિયોડર અને ફર્ન

  • ઘઉં અને મેઈડન હેર ફર્ન 

  • શેરડી અને સૂર્યમૂખી 


208.

પાતળી દિવાલવાળા પથ કોષો .......... માં જોવા મળે છે.

  • અન્નવાહકનાં તત્વો કે જે તે વનસ્પતિનાં અન્ય ભાગોમાં પહોંચાડતા પદાર્થો માટે પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે. 
  • બીજ અંકુરણ દરમિયાન બીજના બીજચોલ ભ્રુણીય અક્ષની વિકાસના નિકાલ માટે સક્ષમ હોય છે.

  • પરાગવાહિનીનો મધ્યપ્રદેશ કે જ્યાંથી પરાગનલિકાનો અંડક તરફ વિકાસ થાય તે. 

  • મૂળના અતઃસ્તરમાં પાણીનું બાહ્યકમાંથી પરિચક્ર તરફ ઝડપથી વહજ થાય તે. 


Advertisement
209.

પુષ્પીય વનસ્પતિમાં વાહિપેશી .......... માંથી વિકાસ પામે છે.

  • ત્વક્ષૈધ

  • વલ્કજન 

  • અધિચર્મજન 

  • અંતઃપટલ 


210.

........... ને કારણે શેરડીનાં સાંઠામાં અલગ અલગ આંતરગાંઠની લંબાઈ અલગ અલગ હોય છે.

  • આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી 

  • પરોહાગ્ર વર્ધનશીલ પેશી

  • કક્ષકલિકાના સ્થાન 

  • દરેક આંતરગાંઠ નીચે ગાઠના પર્ણપત્રનું કદ 


Advertisement