CBSE
આધારોત્તક પેશીના સ્તરો માટે બહારથી અંદર તરફ જતાં તેના સ્તરો માટે કયો ક્રમ સાચો છે ?
મજ્જા – સંયોગીપેશી – પરિચક્ર – અંતઃસ્તર – બાહ્યક
અંતઃસ્તર – પરિચક્ર – મજ્જા – સંયોગીપેશી
બાહ્યક – અંતઃસ્તર – મજ્જા – પરિચક્ર
બાહ્યક – અંતઃસ્તર – પરિચક્ર – સંયોગીપેશી – મજ્જા
વાયુરંધ્ર છીદ્ર
સહાયક કોષ
અધિસ્તરીય કોષ
રક્ષકકોષ
ઉભયપાર્શ્વસ્થ વાહિપુલની વિશેષતા શું છે ?
જલવાહક કે અન્નવાહકની બંને બાજુ બીજી વાહકપેશી હોય છે.
પ્રકાંડ તથા મૂળમાં સરખી રચનાવાળા વાહિપુલને ઉભયપાર્શ્વસ્થ કહે છે.
પાણી, ક્ષાર તથા ખોરાકનું દ્વિમાર્ગીવહન કરતાં વાહિપુલને ઉભયપાર્શ્વસ્થ કહે છે.
જલવાહક કે અન્નવાહકની એક બાજુ જ બીજી વાહકપેશી હોય છે.
પ્રકાંડમાં કયો વાહિપૂલ જોવા મળશે નહિ ?
અવર્ધમાન
ઉભયપાર્શ્વસ્થ
એકપાર્શ્વસ્થ
અરિય
કઈ વિશેષતા ઓર્કિડના ભેજગ્રાહી મૂળમાં જોવ અમળતી નથી ?
તેમાં હવાલદાર છિદ્રો જોવા મળે છે.
તેનું અધિસ્તર બહુસ્તરીય છે.
તેનું અધિસ્તર સ્યુટિકલથી રક્ષિત નથી.
તે હવામાંથી ભેજનું શોષણ કરે છે.
આ લાક્ષણિકતા પ્રકાંડના અધિસ્તરની નથી.
તે એક સ્તરીય હોય છે.
તે ક્યુટિકલથી આવરિત નથી.
તે રક્ષણાત્મક કાર્ય કરે છે.
તે બાષ્પોત્સર્જન અટકાવે છે.
મૂળમાં જોવા મળતા વાહિપુલ માટે શું લાગુ પડે છે ?
જલવાહક તથા અન્નવાહક વચ્ચે એધા હોતી નથી.
જલવાહક તથા અન્નવાહક હંમેશા અલગ ત્રિજ્યા પર હોય છે.
A અને B બંને
આપેલમાંથી એક પણ નહિ.
મૂળરોમ માટે કયું લક્ષણ સંગત છે ?
તે હંમેશા ક્યુટિકલથી આવરિત છે.
તે હંમેશા બહુકોષી હોય છે.
તે હંમેશા હવાઈઅંગોમાં હોય છે.
તે જલશોષણનું કાર્ય કરે છે.
પ્રકાંડરોમ માટે કયું લક્ષણ અયોગ્ય છે ?
પ્રકાંડરોમ બાષ્પોત્સર્જન નિયંત્રણ કરે છે.
પ્રકાંડ રોમ બહુકોષી હોય છે.
પ્રકાંડરોમ હવાઈઅંગોમાં હોય છે.
આપેલમાંથી કોઈ પણ નહિ.
હરિતકણો ધરાવતી આધારોત્તક પેશીતંત્ર માટે કયો વિકલ્પ સાચો છે ?
તે મુખ્યત્વે પ્રકાશસંશ્ર્લેષણના કાર્ય સાથે સંકળાય છે.
તેમાં બાહ્યકના કોષોમાં પુષ્કળ હરિતકણો હોય છે.
તેમાં અધ:સ્તરને પૂલકણ્ચૂક કહે છે.
આપેલ બધા જ