Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

61. સૂર્યમૂખી તથા મકાઈના આધારોત્તક પેશીયંત્રમાં અનુક્રમે કુલ કેટલા સ્તરો હોય છે ? 
  • 5,6

  • 5,7

  • 6,5

  • 7,5


62.

સૂર્યમૂખીના તરુણ મૂળમાં અધઃસ્તરનો અભાવ છે. કારણ કે ......

  • સુર્યમૂખીનું મૂળતંત્ર સોટીમય હોવાથી બહિર્સ્તરની જરૂર નથી.

  • સૂર્યમુખીનું અધિસ્તર બહુસ્તરીય છે. તેથી તેને વધારે મજબૂતાઈની જરૂર નથી. 

  • સૂર્યમૂખીનું અધિસ્તર દ્રઢોત્તકીય છે. તેથી તેને વધારે રક્ષણની જરૂર નથી. 

  • સુર્યમુખીનું અધિસ્તર ક્યુટિકલયુક્ત હોવાથી બહિસ્તરની જરૂર નથી. 


63.

મધ્યરંભમાં કયા સ્તરનો સમાવેશ થતો નથી ?

  • અંતઃસ્તર 

  • મજ્જા 

  • પરિચક્ર 

  • આપેલ બધા જ.


64.

સહાયકકોષ અને સાથીકોષ માટે કઈ જોડ સાચી છે ?

  • સહાયક કોષ – અન્નવાહક પેશી, ત્રિકોણાકાર, એક જોદ 
    સાથી કોષ – વાયુરંધ્ર પ્રસાધન, એક, અનિયમિત

  • સહાયકકોષ – વાયુરંધ્ર પ્રસાધન, ત્રિકોણાકાર, એક જોડ 
    સાથીકોષ – અન્નવાહક પેશી, એક, અનિયમિત 

  • સહાયક કોષ, વાયુરંધ્ર પ્રસાધન, એક ,અનિયમિત 
    સાથી કોષ, અન્નવાહક પેશી, ત્રિકોણાકાર, એક જોડ 

  • સહાયક કોષ, અન્નવાહક પેશી, ત્રિકોણાકાર, એક જોડ
    સાથી કોષ – વાયુરંધ્ર પ્રસાધન, એક, અનિયમિત 


Advertisement
65.

મકાઈની સાપેક્ષ સૂર્યમૂખી મુળનો મજ્જા વિસ્તાર નાનો છે. કારણ કે ........

  • સૂર્યમૂખીમાં બાહ્યક મોટું હોવાથી મજ્જા વિસ્તાર નાનો છે.

  • સૂર્યમૂખી જલવાહકનાં ઘટકો રેખીય રીતે ગોઠવાયેલા છે. 

  • સૂર્યમૂખી એક વર્ષાયુ વનસ્પતિ છે. 

  • સૂર્યમૂખીને વધુ મજબુત્તાઈની જરૂર નથી. 


66.

વાહુપુલમાં કોનો સમાવેશ થાય છે ?

  • ફક્ત એધા

  • ફક્ત જલવાહક 

  • ફક્ત અન્નવાહક 

  • જલવાહક તથા અન્નવાહક 


67.

મકાઈના મૂળમાં બહિસ્તર હાજર હોય છે. કીરણ કે .........

  • તેનું મૂલાધિસ્તર ક્યુટિકલરહિત હોય છે.

  • તેનું મૂલાધિસ્તર તંતુમૂળને લીધે નાશ પામે તેવું હોય છે. 

  • તેનું મૂલાધિસ્તર એક જ સ્તરથી બને છે.

  • તેનું મૂલાધિસ્તર માત્ર મૃદુતકનું જ બને છે. 


Advertisement
68.

આધારોત્તક પેશીતંત્રનું કયું સ્તર બહુસ્તરીય છે તથા તે માત્ર મૃદુત્તકીય પેશીનું બનેલું છે ?

  • અંતઃસ્તર 

  • પરિચક્ર

  • બાહ્યક 

  • અધઃસ્તર 


C.

બાહ્યક 


Advertisement
Advertisement
69.

મકાઈ મૂળના આધારોત્તક પેશીતંત્રમાં માત્ર દ્રષોત્તક પેશીથી બનતું સ્તર કયું છે ?

  • બહિસ્તર

  • અંતઃસ્તર 

  • અધઃસ્તર 

  • પરિચક્ર 


70.

મકાઈના મૂળના મધ્યરંભ માટે શું ખોટું છે ?

  • આદિદારૂ પરિધ તરફ ગોઠવાય છે.

  • જલવાહિનીનો વિકાસક્રમ અંતરારંભી છે. 

  • આદિદારૂ તથા અનુદારુ “V” આકારમાં ગોઠવાયેલાં હોય છે. 

  • વે આદિદારુ તથા એક અનુદારુ ત્રણ-ત્રણ્ની સંખ્યામાં ગોઠવાય છે. 


Advertisement