Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

81.

એકદળી પર્ણને પૃષ્ઠવક્ષીય નહિ પરંતુ, સમદ્વિપાર્શ્વ પર્ણ કહે છે. કારણ કે ........

  • તેમાં બંને અધિસ્તર વચ્ચે હરિતકણોત્તક પેશીનું વિતરણ સમાન હોય છે. 

  • તેમાં બંને અધિસ્તરમાં પર્ણ્રંરંધ્રનું વિતરણ સમાન સંખ્યામાં થયેલું હોય છે.  

  • તેમાં બેંને અધિસ્તર જોવા મળતાં લીલા રંગની તીવ્રતા લગભગ સમાન છે.

  • આપેલમાંથી બધાં જ


82.

દ્વિપર્શ્વ પર્ણની અંતઃસ્થરચનામાં વાહિપુલ માટે કયો વિકલ્પ અસંગત છે ?

  • જલવાહકપેશી ઉપરીઅધિસ્તર તરફ છે.

  • તે મધ્યપર્ણ પેશીમાં અસ્તવ્યસ્ત હોય છે. 

  • તે આયામ કે અનુપ્રસ્થ કપાયેલા છે. 

  • તે પૂલકંચક દ્રઢોત્તકીય હોય છે. 


83.

પર્ણ માટે વાહિપુલનો કયો પ્રકાર અસંગત છે ?

  •  અવર્ધમાન 

  • એકપાર્શ્વસ્થ

  • સહસ્થ

  • અરિય 


84.

દ્વિદળી મૂળની દ્વિતીય વૃદ્ધિમાં સૌપ્રથમ વર્ધમાન પેશી ક્યાં બને છે ?

  • અન્નવાહકની નીચે 

  • જલવાહકની ઉપર

  • જલવાહક તથા અન્નવાહકની વચ્ચે 

  • જલવાહકની નીચે


Advertisement
Advertisement
85.

યાંત્રિક કોષ માટે કયો વિકલ્પ અસંગત છે ?

  • તેને ભેજ ગ્રાહી કોશો પણ કહે છે.

  • તે ક્યુટીકલથી રક્ષિત છે. 

  • તે ઉપરિ અધિસ્તરમાં હોય છે. 

  • તે 5-7 ની સંખ્યા હોય છે. 


B.

તે ક્યુટીકલથી રક્ષિત છે. 


Advertisement
86.

સમદ્વિપાર્શ્વ પર્ણની અંતઃસ્થ રચનામાં વાહિપુલ માટે ક્યો વિકલ્પ ખોટો છે ?

  • તેમાં અન્નવાહક પેશી અધ:અધિસ્તર તરફ હોય છે.

  • તે મધ્યપર્ણ પેશીમાં એક હરોળમાં છે. 

  • તેઓ મૃદુત્તક કે દ્રઢોત્તકીય પૂલકંચૂક ધરાવે છે. 
  • તેઓ બધા જ આયામ કપાયેલાં હોય છે. 

87.

ભેજગ્રાહી કોષને યાંત્રિક કોષ પન કહે છે કારણ કે .......

  • તે જલનિયમન સાથે સંકળાયેલા છે. 

  • તે બાષ્પોત્સર્જન પણ કરે છે.

  • તે પર્ણના હલન-ચલનને પ્રેરે છે. 

  • તે યાંત્રિક મજબૂતાઈ આપે છે. 


88.

મૂળની દ્વિતિય વૃદ્ધિ માટે શું લાગુ પડે છે ?

  • તેમાં મૂલીય એધા હોતી નથી.

  • તેમાં એધાવલય બનતું નથી. 

  • તેમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી. 

  • દ્વિતીય વૃદ્ધિ મૂળની લંબાઈ-ઊંડાઈ વધારે છે. 


Advertisement
89.

કેટલાક મૂળમાં વાહિપુલો અવર્સ્ધમાન હોવા છતાં દ્વિતિય વૃદ્ધિ દર્શાવે છે. કારણ કે.....

  • તેમાં મજ્જાકિરણો દ્વિતીય વૃદ્ધિ કરે છે. 

  • તેમાં મજ્જા એધામાં ફેરવાય છે. 

  • તેમાં એધાવલય અગાઉથી હોય છે.

  • આપેલ બધા જ


90.

પૃષ્થવક્ષીય પર્ણના અધઃઅવિસ્તરમાં પર્ણરંધ્રની સંખ્યાં વધુ હોય છે. કારણ કે ......

  • બંને અધિસ્તરમાં વાયુંરંધ્રોની સંખ્યા સમાન હોય છે.

  • અધઃઅધિસ્તર પર શિથિલોત્તક પેશી છે. 

  • અધ:અધિસ્તર પર સિધો પ્રકાશ આપાત થાય છે. 

  • અધઃઅધિસ્તર ક્યુટિકલવિહીન છે. 


Advertisement