CBSE
સમદ્વિપાર્શ્વ પર્ણની અંતઃસ્થ રચનામાં વાહિપુલ માટે ક્યો વિકલ્પ ખોટો છે ?
તેમાં અન્નવાહક પેશી અધ:અધિસ્તર તરફ હોય છે.
તે મધ્યપર્ણ પેશીમાં એક હરોળમાં છે.
કેટલાક મૂળમાં વાહિપુલો અવર્સ્ધમાન હોવા છતાં દ્વિતિય વૃદ્ધિ દર્શાવે છે. કારણ કે.....
તેમાં મજ્જાકિરણો દ્વિતીય વૃદ્ધિ કરે છે.
તેમાં મજ્જા એધામાં ફેરવાય છે.
તેમાં એધાવલય અગાઉથી હોય છે.
આપેલ બધા જ
દ્વિદળી મૂળની દ્વિતીય વૃદ્ધિમાં સૌપ્રથમ વર્ધમાન પેશી ક્યાં બને છે ?
અન્નવાહકની નીચે
જલવાહકની ઉપર
જલવાહક તથા અન્નવાહકની વચ્ચે
જલવાહકની નીચે
યાંત્રિક કોષ માટે કયો વિકલ્પ અસંગત છે ?
તેને ભેજ ગ્રાહી કોશો પણ કહે છે.
તે ક્યુટીકલથી રક્ષિત છે.
તે ઉપરિ અધિસ્તરમાં હોય છે.
તે 5-7 ની સંખ્યા હોય છે.
પર્ણ માટે વાહિપુલનો કયો પ્રકાર અસંગત છે ?
અવર્ધમાન
એકપાર્શ્વસ્થ
સહસ્થ
અરિય
એકદળી પર્ણને પૃષ્ઠવક્ષીય નહિ પરંતુ, સમદ્વિપાર્શ્વ પર્ણ કહે છે. કારણ કે ........
તેમાં બંને અધિસ્તર વચ્ચે હરિતકણોત્તક પેશીનું વિતરણ સમાન હોય છે.
તેમાં બંને અધિસ્તરમાં પર્ણ્રંરંધ્રનું વિતરણ સમાન સંખ્યામાં થયેલું હોય છે.
તેમાં બેંને અધિસ્તર જોવા મળતાં લીલા રંગની તીવ્રતા લગભગ સમાન છે.
આપેલમાંથી બધાં જ
ભેજગ્રાહી કોષને યાંત્રિક કોષ પન કહે છે કારણ કે .......
તે જલનિયમન સાથે સંકળાયેલા છે.
તે બાષ્પોત્સર્જન પણ કરે છે.
તે પર્ણના હલન-ચલનને પ્રેરે છે.
તે યાંત્રિક મજબૂતાઈ આપે છે.
દ્વિપર્શ્વ પર્ણની અંતઃસ્થરચનામાં વાહિપુલ માટે કયો વિકલ્પ અસંગત છે ?
જલવાહકપેશી ઉપરીઅધિસ્તર તરફ છે.
તે મધ્યપર્ણ પેશીમાં અસ્તવ્યસ્ત હોય છે.
તે આયામ કે અનુપ્રસ્થ કપાયેલા છે.
તે પૂલકંચક દ્રઢોત્તકીય હોય છે.
મૂળની દ્વિતિય વૃદ્ધિ માટે શું લાગુ પડે છે ?
તેમાં મૂલીય એધા હોતી નથી.
તેમાં એધાવલય બનતું નથી.
તેમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી.
દ્વિતીય વૃદ્ધિ મૂળની લંબાઈ-ઊંડાઈ વધારે છે.
A.
તેમાં મૂલીય એધા હોતી નથી.
પૃષ્થવક્ષીય પર્ણના અધઃઅવિસ્તરમાં પર્ણરંધ્રની સંખ્યાં વધુ હોય છે. કારણ કે ......
બંને અધિસ્તરમાં વાયુંરંધ્રોની સંખ્યા સમાન હોય છે.
અધઃઅધિસ્તર પર શિથિલોત્તક પેશી છે.
અધ:અધિસ્તર પર સિધો પ્રકાશ આપાત થાય છે.
અધઃઅધિસ્તર ક્યુટિકલવિહીન છે.