CBSE
સાચાં જોડકાં જોડો :
1-r, 2-p, 3-q, 4-s
1-s, 2-p, 3-r, 4-q
1-t, 2-s, 3-q, 4-p
1-s, 2-q, 3-p, 4-r
આકૃતિમાં દર્શાવેલ નામ-નિર્દશનમાં અનુક્રમે ભંગજાત વિવર તથા આધારોત્તક પેશી કઈ છે ?
a,d
a,b
c,d
a,c
આકૃતિમાં દર્શાવેલ a ના નામ કાર્ય માટે કયો વિકલ્પ સાચો છે ?
નામ – આલ્બ્યુમિન કોષ
કાર્ય – ખોરાકસંગ્રહમાં સહાય
નામ – સાથી કોષ
કાર્ય – ખોરાકવહનમાં સહાય
નામ – આલ્બ્યુમિન કોષ
કાર્ય – જલસંગ્રહમાં સહાય
નામ – સાથીકોષ
કાર્ય – જલસંગ્રહમાં સહાય
B.
નામ – સાથી કોષ
કાર્ય – ખોરાકવહનમાં સહાય
આકૃતિમાં દર્શાવેલ અનુપ્રસ્થ છેદમાં વાહિપુલ માટે શું ખોટું છે ?
ચતુઃસૂત્રી
અંતરારંભી જલવાહક
અરિય
અવર્ધમાન
આકૃતિમાં દર્શાવેલ ભાગ a તથા b નું નમ-નિર્દેશન શું છે ?
a=આયામ વાહિપુલ
b=શિથિલોત્તક પેશી
a=અનુપ્રસ્થ વાહિપુલ
b=શિથિલોત્તક પેશી
a=અનુપ્રસ્થ વાહિપુલ
b=લંબોત્તક પેશી
a=આયામ વાહિપુલ
b=લંબોત્તક પેશી
આકૃતિમાં દર્શાવેલ ભાગ a તથા b ભાગ નું નામ શું છે ?
a=અધઃસ્તર
b=અનુદારૂ
a= બહિર્સ્તર
b=આદિદારૂ
a=અધઃસ્તર
b=આદિદારૂ
a=બહિર્સ્તર
b=અનુદારુ
આકૃતિ માટે A-B-C માંથી શું સાચું છે ?
આકૃતિ C માં દ્રઢોત્તક કોષો છે. તેમાં લિગ્નીનનું સ્થૂલન છે.
આકૃતિ A માં દ્રઢોતક તંતુ છે. તેમાં સુબેરિનનું સ્થૂલન છે.
આકૃતિ B માં કઠકો છે. તેમાં પેક્ટિનનું સ્થૂલન છે.
આપેલ બધાં જ
આકૃતિમાં દર્શાવેલ a નું નામ તથા કાર્ય શું છે ?
a=ભંગજાત વિવટ
b=ખોરાકસંગ્રહ
a=રાળવાહિની
b=પ્રકાશસંશ્ર્લેષણ
a=ભંગજાટ વિવટ
b=જલસંગ્રહ
a=રાળવાહિની
b=ટકાઉ અને મજબૂત
આકૃતિમાં દર્શાવેલ ભાગ b નું બીજું નામ શું છે ?
કઠકો
લંબોતક કોષો
વક્રરોમ
ભેજગ્રાહીકોષ
આકૃતિમાં દર્શાવેલ વાહિપુલ તથા નામની જોડ કઈ ખોટી છે ?
કેન્દ્રાદારૂવાહક
દ્વિપાર્શ્વસ્થ
વર્ધમાન
મધ્યાધોવાહિ