Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

121. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : જલવાહિનીકી હંસરાજ તથા મકાઈમં જોવા મળે છે ?
કારણ R : નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં ઓછી કાર્યક્ષમતાવાળી જલવાહક પેશી તરીકે જલવાહિનીકીથી પણ કામ ચાલી શકે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

122. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિક્લ્પ સાચો છે તે જણાવો.  (T,F)

વિધાન x : પુલિય એધાનું નિર્માણ મજ્જા કિરણોમાંથી થાય છે.
કારણ y : આંતરપુલીય એધાનું કાર્ય પુલિય એધાને જોડવાનું છે.

  • TT

  • FF

  • TF

  • FT

123. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : પૃષ્ઠ વક્ષીય પર્ણના ઉપરિઅધિસ્તરમાં આવેલાં ભેજગ્રાહીકોઃઓને યાંત્રિક કોષો કહે છે.
કારણ R : તેની પર્ણમધ્યપેશી શિથિલોત્તક તથા લંબોતકમાં વહેંચાયેલી છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

124. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિક્લ્પ સાચો છે તે જણાવો.  (T,F)

વિધાન x : દ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણમધ્યપેશી એક જ પ્રકારની હોય છે.
કરણ y : સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણમધ્યપેશી બે ભાગમાં વહેંચાય છે.

  • TT

  • FF

  • TF

  • FT

Advertisement
125. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : મકાઈ, ઘાસ જેવી વનસ્પતિનાં પર્ણો યાંત્રિકકોષ દ્વારા પર્ણવલણ જેવી વિશિષ્ટતા ધરાવે છે.
કારણ R : તેઓ ગરમ વિસ્તારની વનસ્પતિ હોવાથી ઉત્સવેદનનો દર ઘટાડવા પર્ણવલણ કરી ખુલ્લાં પર્ણનું ક્ષેત્રફળ ઘટાડી ઉત્સવેદન કાબૂમાં રાખવા પ્રયત્ન કરે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

126. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાનો કયો વિક્લ્પ સાચો છે તે જણાવો.  (T,F)

વિધાન x : પૂર્વકાષ્ઠ વસંતમાં ઉત્પન્ન થાય છે અને મજબૂત નથી.
વિધાન y : માજીકષ્ઠ શરદમાં ઉત્પન્ન થાય છે અને તે વધુ મજબૂત છે.

  • TT

  • FF

  • TF

  • Ft

127. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : બહુવર્ષાયુ વનસ્પતિમાં દ્વિતિય વૃદ્ધિની શરૂઆતમાં પુલીય એધા તથા આંતરપુલીય એશા જોડાઈને એધાવલય બને છે.
કારણ R : દ્વિતિય વૃદ્ધિની શરૂઆતમાં એધાવલય બનવું આવશ્યક છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

128. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : મકાઈ મૂળમાં બર્હિસ્તર જોવા મળે છે.
કારણ R : તેનું મૂળતંત્ર છીછરું હોવાથી અધિસ્તર નાશ પામવાની શક્યતા વધુ છે. અધિસ્તર નાશ પામતાં બહિર્સ્તર કાર્ય કરે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement
129. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : દ્વિદળી મૂળમાં વાહિપુલો એધા ધરાવતાં નથી. છતાં તેમાં દ્વિતિય વૃદ્ધિ થાય છે.
કારણ R :તેમાં મૃદુત્તકીય કોષો એધાવલય બનાવી દ્વિતિય વૃદ્ધિ શક્ય બનાવે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

Advertisement
130. નીચેના આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 

વિધાન A : પૃષ્ઠ વક્ષીય પર્ણના ઉપરિસ્ધિસ્તરમાં આવેલાં ભેજગ્રાહીકોષોને યાંત્રિક કોષો પણ કહે છે.
કારણ R :ભેજગ્રાહી કોષો પર્ણમાં હલન-ચલન પ્રેરતાં હોવાથી તેને યાંત્રિક કોષ કહેવામાં આવે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.

D.

A ખોટું, R સાચું છે.

Advertisement
Advertisement