Important Questions of સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

161.

ગોસ્સિપીયમના તંતુઓ .......... છે.

  • રસવાહિની તંતુઓ 

  • ફલાવરણની બાહ્યવૃદ્ધિ

  • રોમગુચ્છરોમ 

  • બીજચોલની બાહ્યવૃદ્ધિ 


162.

હવાછિદ્રોનું મુખ્ય કાર્ય ........ છે.

  • રસસ્ત્રાવ

  • વાયુઓની આપ-લે 

  • બાષ્પોત્સર્જન 

  • બિંદુસ્ત્રાવ 


163.

અનાવૃત્ત બીજધારી વનસ્પતિનું રાળવાહિની.... નું દ્રષ્ટાંત છે.

  • લાયજાત ગુહા 

  • રસધાની ધરાવતા સંગ્રહિત પદાર્થો

  • આંતરકોષીય અવકાશ 

  • વિયુક્તિજાતગુહા


164.

નીચે પૈકી કયું વિધાન સાચું છે ?

  • સાંકડી કોટર સાથેની જલવાહિનીઓ એકકોષીય છે. 

  • પહોળી કોટર સાથેની જલવાહીનીકીઓ એકકોષકીય છે.

  • સાંકડી જોટર સાથેની જલાવહિનીકી બહુકોષીય છે. 

  • પહોળી કોટર સાથે જલવાહિનીઓ બહુકોપ્ષીય છે. 


Advertisement
165.

જલવાહિનીઓ .... માં મળે છે.

  • બધી અનાવૃત્ત બીજધારી વનસ્પતિ, બધી અનાવૃત્ત બીજધારી વનસ્પતિ અને કેટલીક ત્રિદળી વનસ્પતિ 
  • બધી આવૃત્તબીજધારી વનસ્પતિ અને થોડી અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં

  • લગભગ બધી આવૃત્તબીજધારી વનસ્પતિ અને થોડી અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં 

  • બધી દ્વિદળી વનસ્પતિ


166.

મૂળના અનુપ્રસ્થ છેદમાં ........

  • આદિદારુ અંદરની બાજુ હોય છે અને અનુદારુ બહારની બાજુ હોય છે. 

  • અનુદારૂ અંદરની બાજુ હોય છે અને આદિદારુ બહારની બાજુ હોય છે.

  • આદિદારુ અને અનુદારુ સમાન ત્રિજ્યામાં હોતા નથી 

  • આદિદારુ ગેરહાજર હોય છે. 


167.

મુળટોપ ........ માં ગેરહાજર હોય છે.

  • વાતોપજીવી 

  • મરૂદભિદ

  • મધ્યોદ્દભિદ 

  • જલોદ્દભિદ 


Advertisement
168.

નીચેની પૈકી કયું નિમગ્ન પર્ણરંધ્ર ધરાવે છે.

  • મકાઈ

  • નેરિયમ 

  • મેન્જીફેરા  

  • હાઈડ્રિલા


B.

નેરિયમ 


Advertisement
Advertisement
169.

ચાર અરીય વાહિપૂલો ........... માં જોવા મળે છે.

  • દ્વિદળી પ્રકાંડ 

  • એકદળી પ્રકાંડ
  • દ્વિદળી મૂળ 

  • એકદળી મૂળ


170.

વાહિપુલ જે જેમાં અન્નવાહક પેશી જલવાહક પેશીની બંને બાજુએ જોવા મળે છે, તેને ...... કહેવામાં આવે છે.

  • દ્વિપાર્શ્વસ્થ 

  • મધ્યદારક

  • એકપાર્શ્વસ્થ 

  • અરિય 


Advertisement