CBSE
.......ને કારણે અનાવૃત્તબીજધારી વનસપ્તિ અને આવૃત બીજધારીનાં અન્નવાહકમાં ભિન્નતા હોય છે.
તંતુઓ
મૃદૂતક પેશી
જલવાહિની
સાથીકોષ
વેલામેન અને શિથિલ પેશી ............. માં જોવા મળે છે.
પરરોહી મુળ
શ્વસન મૂળ
પરોપજીવી મૂળ
કંદાકાર મુળ
શાંત કેન્દ્રના કોષોની લાક્ષણિકતા ...... દ્વારા દર્શાવવામાં આવે છે.
કોપર્સમાં ઉમેરીને નિયમિત રીતે વિભાજન
આવરણમાં ઉમેરીને નિયમિત રીતે વિભાજન
ઘટ્ટ કોષરસ અને મુખ્ય કોષકેન્દ્ર ધરાવતા
હલકો કોષરસ અને નાના કોષકેન્દ્ર ધરાવતા.
પર્ણમાં આદિદારૂનું સ્થાન ............ છે.
અનુદારુની આજુબાજુ
પાર્શ્વીય
અભ્યક્ષ
અપાક્ષ
કોષીયની સંપૂર્ણ ક્ષમતા ....... દ્વારા રજુ કરવામાં આવે છે.
બધા જ સુકોષકેન્દ્રી કોષો
ફક્ત બેક્ટેરિયલ કોષો
માત્ર અનાવૃત બીજધારીનાં કોષો
બધા જ જીવંત વનસ્પતિ કોષો
............ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં પરિધમા6 વધારો થાય છે.
પાર્શ્વિય વર્ધનશીલ પેશી
પ્રાક એશા વર્શનશીલ પેશી
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
અગ્રીય વર્ધનશીલ પેશી
A.
પાર્શ્વિય વર્ધનશીલ પેશી
વિસરીત છીદ્રીય કાષ્ઠ .......માં વિકસતી વનસ્પતિનું વૃદ્ધિનું લક્ષણ છે.
સમશીતોષ્ણ
આલ્પાઈન પ્રદેશ
શીતપ્રદેશ
શીતોષ્ણ પ્રદેશ
.......... કોષકેન્દ્ર વગરનાં કોષો જોવા મળે છે.
સાથી કોષો
ચાલની નલિકાનાં સભ્યો
વાહિ એધા
મૂળ રોમ
એકદળી પ્રકાંડમાં કયા પ્રકારનાં વાહિપૂલો જોવા મળે છે ?
અરીય, વર્ધમાન, મધ્યારંભ
એકપાર્શ્વસ્થ, વર્ધમાન, અંતરારંભ
અરીય, વર્ધમાન, દ્વિઆદિદારૂક
એક પાર્શ્વસ્થ, વર્શમાન અંતરારંભ
નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠાએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે ?
રેગિન, તેલ, ગુંદર વગેરેનાં નિક્ષેપણ દ્વારા
જીવંતકોષોનાં જીવદ્રશ્યોનાં વિઘટન દ્વારા
ટાયલોઝનાં નિર્માણ દ્વારા
ઉપરનાં બધાં