Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

191.

વાહિપૂલ કે જેમા અન્નવાહકપેશી જલવાહકપેશી ફરતે ગોઠવાયેલી હોય છે, જેને ............ કહેવામાં આવે છે.

  • ઉભયપાર્શ્વસ્થ 

  • અરીય

  • સમકેન્દ્રીત 

  • સહસ્થ એકપાર્શ્વસ્થ 


192.

ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ .......... માં જોવા મળે છે.

  • લિલિએસી 

  • પોએસી

  • માલ્વેસી 

  • કુકુરબિટેસી


Advertisement
193.

લિગ્નીન એ ………….. ની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે.

  • એશા

  • જલવાહકપેશી 

  • અન્નવાહક પેશી 

  • મૃદુતકપેશી 


B.

જલવાહકપેશી 


Advertisement
194.

કાષ્ઠીય દ્વિદળી વૃક્ષમાં નીચે પૈકી કયો ભાગ મુખ્યત્વે પ્રાથમિક પેશી ધરાવશે ?

  • પ્રરોહગ્ર અને મૂલાગ્ર 

  • ફૂલોપ, ફળો અને પર્ણો

  • પ્રકાંડ અને મૂળ 

  • બધા ભાગો 


Advertisement
195.

બાહિર્પોષવાહિ વિનાલરંભ .......... માં જોવા મળે છે.

  • માર્સિલિયા અને બોટ્રીકમ 

  • ડિક્સોનિઆ અને મીએડન હેર ફર્ન

  • એસ્મન્ડા અને ઈકિવસેટમ 

  • ઓડિએન્ટમ અને કુકુરબિટેસી 


196.

કયું જલવાહક તત્વ જીવંત છે ?

  • મૃદુતકપેશી

  • જલવાહિનીઓ 

  • જલવાહીનીકીઓ 

  • તંતુઓ 


197.

............માં દ્વિદળી એકદળી મૂળ અલગ હોય છે.

  • વિશાળ મજ્જા 

  • અરીય વાહિપુલ

  • વર્ધમાન વાહિપુલ 

  • પ્રકિર્ણ વાહિપુલ 


198.

એધાને કારણે નીચે પૈકી શેમાં વધારો થાય છે ?

  • પરિધ 

  • લંબાઈ 

  • પહોળાઈ 

  • એકપણ નહિં


Advertisement
199.

શરદ કાષ્ઠ ............ દ્વારા વસંતકાષ્ઠથી અલગ પડે છે.

  • જલવાહક પેશીનો લાલ રંગ 

  • એધા

  • વિશાળ જલવાહિની અને જલવાહીનીકી 

  • સાંકડી જલવાહિની અને જલવાહિનીકી 


200.

કઈ વનસ્પતિમાં લંબોતક પેશે પર્ણોની બંને બાજુએ આવેલી હોય છે ?

  • નેરીયમ 

  • યુકેલિપ્ટસ 

  • A અને B બંને 

  • એક પણ નહિ.


Advertisement