Important Questions of સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

211.

......... દ્વારા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખોરાકી પદાર્થોનું સ્થળાંતર થાય છે.

  • સાથી કોષો

  • સંચરણ પેશી 

  • જલવાહિનીકીઓ 

  • ચાલની ઘટકો 


212.

ક્રેન્ઝ અંતઃસ્થ રચના ............. ના પર્ણોનું એક લક્ષણ છે.

  • શેરડી 

  • રાઈ 

  • બટાટા

  • ઘઉં 


213.

વાહિપેશે, યાંત્રિકપેશી અને ક્યુટીકલમાં ઘટાડો ....... નું લક્ષણ છે.

  • પરરોહી

  • જલોદ્દભિદ 

  • મરૂદ્દભિદ 

  • મધ્યોદ્દભિદ 


214.

.............. માં હદ કાષ્ઠ રસકાષ્ઠથી અલગ હોય છે.

  • જલવાહિની અને મૃદુતકપેશીની ગેરહાજરી 

  • મૃત અને અસંવહન તત્વો ધરાવે છે.

  • કીટકો અને રોગકારક જીવાણુ સામે સંવેદનશીલતા 

  • કિરણો અને તંતુઓની હાજરી 


Advertisement
215.

જ્યારે મૂળ અથવા પ્રકાંડનું ........... થાય ત્યારે વાર્ષિક અને ગુંચદાર જાડાઈ ધરાવતા વહન કરતા તત્વો સામાન્ય રીયે આદિદારૂમાં વિકાસ પામે છે.

  • પ્રલંબન 

  • વિસ્તૃતિકરણ

  • વિભેદન 

  • પરિપક્વતા 


216.

જવનાં પ્રકાંડમાં વાહિપૂલો .......... હોય છે.

  • અવર્ધમાન અને પ્રકિર્ણન 

  • વર્ધમાન અને વલયમાં

  • અવર્ધમાન અને અરીય 

  • વર્ધમાન અને પ્રકિર્ણ 


217.

અનાવૃત્તબીજધારી વનસ્પતિમાં પાણીનું સંવહન કરતી જલવાહકપેશીના મૂખ્ય ઘટકો ......... હોય છે.

  • તંતુઓ 

  • સંચરણ પેશી

  • જલવાહિનીકીઓ 

  • જલવાહિનીઓ 


218.

અંતઃસ્થરચનાની રીતે .......... દ્વારા દળીયપ્રકાંડમાંથી સ્પષ્ટ જુના દ્વિદળીય મૂળને અલગ કરવામાં આવે છે.

  • દ્વિતિય અન્નવાહકની ગેરહાજરી 

  • બાહ્યકની હાજરી

  • આદિદારૂના સ્થાન 

  • દ્વિતિય જલવાહકની ગેરહાજરી 


Advertisement
219.

સ્તંભ મૃદુતક પેશી .........નાં પર્ણમાં ગેરહાજર હોય છે.

  • રાઈ 

  • સોયાબીન

  • સોરગમ 

  • ચણા 


Advertisement
220.

નીચે પૈકી કઈ પાર્શ્વિય વર્ધનશીલપેશી નથી ?

  • આંતર પૂલિય એધા 

  • ત્વક્ષૈધા

  • આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી 

  • પૂલીય એશા 


C.

આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી 


Advertisement
Advertisement