CBSE
પરાગનયનની ક્રિયામાં પરાગરજ એજ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર પરાગિત થવાની ઘટનાને ........
ગેઈટોનોગેમી
ક્લેસ્ટોગેમી
એલોગેમી
કેઝેનોગેમી
કેવા પ્રકારના પુષ્પમાં જ્યારે પુષ્પકલિકા બંધ અવસ્થામાં હોય ત્યારે સ્વપરાગનયન થાય છે ?
કેઝેનોગેમી
આવૃત્ત પુષ્પ
સંવૃત્ત પુષ્પ
એલોગેમી
કઈ વનસ્પતિમાં સંવૃતપુષ્પો ધ્યાનાકર્ષક અને હવાઈ પુષ્પો તેજસ્વી રંગના હોય છે ?
બારમાસી
વાયોલટ
ઑક્ઝેલિસ
કોમેલિના
સ્વફલનની પ્રક્રિયામાં પરાગાસન એ પરાગાસનની નજીક કેવી રીતે આવે છે ?
પરાગવાહિનીનું પદાગાસન મોટું, ચપટું હોય.
પરાગવાહિનીની ઝડપથી વૃદ્ધિ થવી.
પરાગવાહિનીનું દ્રશ્યમાન હલનચલન થવાથી
પરાગવાહિની પરાગાસન સુધી જ વિકસે.
નીચેનામાંથી કયા સભ્યમાં સ્વફલન થાય છે ?
એપીએસી
લેમીએસી
કેકટેસી
ઉપર્યુક્ત બધા જ
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સહપક્વતા જોવા મળે છે ?
કેથેરેન્થસ રોઝિયસ
ઑક્ઝેલિસ
કોમેલિના
વયોલા
પરાગનયન વખતે પુષ્પના પરાગાશય અને પરાગાસન એક જ સમયે પરિપક્વ થાય તેને શું કહે છે ?
સ્વવંધ્યતા
પૃથક પક્વતા
સહપક્વતા
સંવૃત્ત પક્વતા
પરપરાગનયનને બીજા કયા નામે ઓળખાય છે ?
ક્લેસ્ટોગેમી
ગીઈટેનોગેમી
એલોગેમી
ઝેનોગેમી
દ્વિલિંગી પુષ્પો તેમજ એક લિંગી પુષ્પો એક જ વનસ્પતિ ઉપર હોય તે પરિસ્થિતિને શું કહે છે ?
એપીએસી
લેમિએસી
દ્વિસદની
એકસદની
સંવૃત્ત પુષ્પતા એટલે શું ?
પુષ્પો ઉત્પન્ન થયા પછી થોડા સમયે ખીલે છે.
પુષ્પો ઉત્પન્ન થયા પછી ક્યારેય ખીલતા નથી.
પુષ્પો ઉત્પન્ન થયા પછી ઘણા સમયે ખીલે છે.
પુષ્પો ઉત્પન્ન થયા પછી તરત ખીલે છે.