Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

31. પરાગરજમાં વિપુલ ખોરાક સંગૃહિત કોષકેન્દ્ર કયું છે ? 
  • વાનસ્પતિક કોષ 

  • પરાગ માતૃકોષ 

  • જનનકોષ 

  • એક પણ નહિ


32.

સ્ત્રીકેસરના ભાગો જણાવો.

  • પરાગાસન, પરાગવાહિની 

  • બીજાશય 

  • પરાગનલિકા

  • A અને B બંને 


Advertisement
33.

પરાગનલિકામાં નરજન્યુઓનું નિર્માણ કેવી રીતે થાય છે ?

  • નાલકોષના વિઘટનથી

  • વાનસ્પતિક કોષના સમવિભાજનથી  

  • નલકોષના સમવિભાજનથી 

  • જનનકોષ્ના સમવિભાજનથી


D.

જનનકોષ્ના સમવિભાજનથી


Advertisement
34.

અંડકનો દેહ જે ભાગ વદે અંડનાલ સાથે જોડાયેલો હોય તે પ્રદેશ ...........

  • ગર્ભકેન્દ્ર

  • અંડકેન્દ્ર 

  • અંડનાલકેન્દ્ર 

  • બીજકેન્દ્ર 


Advertisement
35.

પરાગરજનું અંતઃઆવરન જનંછેદ્રમાંથી બહાર આવે છે, જેને શું કહે છે ?

  • પરાગરજવાહિની 

  • પરાગવાહિની 

  • પરાગનલિકા 

  • A અને B બંને


36.

અંડક કઈ રચના દ્વારા જરાયુ સાથે ચોંટેલું હોય છે.

  •  અંડનાલ 

  • અંડનલિકા 

  • ગર્ભનલિકા

  • ગર્ભનાલ


37.

બીજાશયમાં અંડકોની સંખ્યા એક હોય તેવી વનસ્પતિ ...........

  • ઘઊં 

  • કેરી 

  • પપૈયા 

  • A અને B બંને


38.

પરાગનલિકા જ્યારે પરાગવાહિનીમાં લંબાય છે, ત્યારે આગળના વિસ્તારમાં કયો કોષ હોય છે ?

  • પરાગ માતૃકોષ 

  • વાનસ્પતિક કોષ 

  • જનનકોષ 

  • એક પણ નહિ


Advertisement
39.

સ્ત્રીકેસરનો કયો ભાગ પરાગરજ ગ્રહણ કરે છે ?

  • પરાગાસન 

  • બીજાશય

  • પરાગવાહિની 

  • પરાગનલિકા 


40.

એક જ સ્ત્રીકેસર ધરાવતી વનસ્પતિ કઈ છે ?

  • વટાણા

  • પપૈયા 

  • મકાઈ 

  • જાસુદ 


Advertisement