CBSE
અંડકનો દેહ જે ભાગ વદે અંડનાલ સાથે જોડાયેલો હોય તે પ્રદેશ ...........
ગર્ભકેન્દ્ર
અંડકેન્દ્ર
અંડનાલકેન્દ્ર
બીજકેન્દ્ર
એક જ સ્ત્રીકેસર ધરાવતી વનસ્પતિ કઈ છે ?
વટાણા
પપૈયા
મકાઈ
જાસુદ
પરાગનલિકામાં નરજન્યુઓનું નિર્માણ કેવી રીતે થાય છે ?
નાલકોષના વિઘટનથી
વાનસ્પતિક કોષના સમવિભાજનથી
નલકોષના સમવિભાજનથી
જનનકોષ્ના સમવિભાજનથી
પરાગરજનું અંતઃઆવરન જનંછેદ્રમાંથી બહાર આવે છે, જેને શું કહે છે ?
પરાગરજવાહિની
પરાગવાહિની
પરાગનલિકા
A અને B બંને
વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ
જનનકોષ
એક પણ નહિ
પરાગનલિકા જ્યારે પરાગવાહિનીમાં લંબાય છે, ત્યારે આગળના વિસ્તારમાં કયો કોષ હોય છે ?
પરાગ માતૃકોષ
વાનસ્પતિક કોષ
જનનકોષ
એક પણ નહિ
સ્ત્રીકેસરનો કયો ભાગ પરાગરજ ગ્રહણ કરે છે ?
પરાગાસન
બીજાશય
પરાગવાહિની
પરાગનલિકા
A.
પરાગાસન
અંડક કઈ રચના દ્વારા જરાયુ સાથે ચોંટેલું હોય છે.
અંડનાલ
અંડનલિકા
ગર્ભનલિકા
ગર્ભનાલ
બીજાશયમાં અંડકોની સંખ્યા એક હોય તેવી વનસ્પતિ ...........
ઘઊં
કેરી
પપૈયા
A અને B બંને
સ્ત્રીકેસરના ભાગો જણાવો.
પરાગાસન, પરાગવાહિની
બીજાશય
પરાગનલિકા
A અને B બંને