Important Questions of સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

Advertisement
41.

અંડછિદ્ર તરફ આવેલા અંડપ્રસાધનમાં કયા કોષો આવેલા હોય છે ?

  • ત્રણ પ્રતિધ્રુવ કોષ 

  • એક પ્રતિધ્રુવકોષ અને એક અંડકોષ

  • બે અંડકોષ અને એક સહાયક કોષ 

  • એક અંડકોષ અને બે સહાયક કોષ 


D.

એક અંડકોષ અને બે સહાયક કોષ 


Advertisement
42.

બીજાંડતલ તરફના છેડે આવેલ કોષકેન્દ્રોને શું કહે છે ?

  • પ્રતિધ્રુવ કોષ 

  • દ્વિતિય કોષકેન્દ્ર

  • અંડકોષ 

  • સહાયક કોષ 


43.

અંડકનું વિભેદન કેવી રીતે થાય છે ?

  • અંડછિદ્રીયના છેડે આવેલા એક મહાબીજાણુ માતૃકોષમાંથી 

  • અંડછિદ્રીયના છેડે આવેલા અંડકોષમાંથી 

  • અંડછિદ્રીયના છેડે આવેલા પ્રતિધ્રુવકોષમાંથી

  • અંડછિદ્રીયના છેડે આવેલા સહાયક કોષમાંથી 


44.

અંડક અને અંડનાલ વચ્ચેનું સંગમ સ્થાન .........

  •  ગર્ભકેન્દ્ર

  • અંડકેન્દ્ર 

  • અંડનાલકેન્દ્ર 

  • બીજકેન્દ્ર


Advertisement
45.

પંચાનન મહેશ્વરીની શોધ ........

  • માદાજન્યુજનકમાં કેટલી સંખ્યામાં હોય છે ? 

  • માદાજન્યુજનકના વિકસની રૂપરેખા

  • કેટલી સંખ્યામાં મહાબિજાણુ કોષકેન્દ્રો માદાજનુજનકમાં ભાગ લે છે ? 

  • માદાજન્યુજનકમાં કુલ કેટલા કોષો જોવા મળે છે ? 


46.

અંડછિદ્રના વિરુદ્ધ છેડે અંડકતલના ભાગને શું કહે છે ?

  • પ્રતિધ્રુવ 

  • તલ ભાગ 

  • નાભી 

  • એક પણ નહિ


47.

મહા બીજાણુજનનની પ્રક્રિયા કયા કોષમાંથી થાય છે ?

  • સહાયક કોષ

  • મહાબીજાણુ માતૃકોષ 

  • અંડકોષ

  • અંડ-પ્રસાધન 


48.

પ્રદેશના અંડછિદ્ર છેડે અંડાકાર કોષને શું કહે છે ?

  • ભ્રૂણપુટ 

  • માદા જન્યુજનક 

  • સંગૃહિત કોષો 

  • A અને B બંને


Advertisement
49.

મોનોસ્પોરિક વિકાસ એટલે શું ?

  • ત્રણ પ્રતિધ્રુવકોષના નિર્માણની ક્રિયા

  • ચાર એકકોષ મહાબીજાણુ સર્જવાની ક્રિયા 

  • એક જ મહાબીજાણુમાંથી ભ્રુણ્પાટના નિર્માણની ક્રિયા 

  • ચાર મહાબીજાણુમાંથી ભ્રુણ્પુટના નિર્માણની ક્રિયા 


50.

દ્વિતિય કોષકેન્દ્ર ભ્રુણપૂટમાં કયા વિસ્તારમાં આવેલા હોય છે ?

  • મધ્ય વિસ્તાર 

  • બીજાંડ તલ 

  • અંદછિદ્રીય તલ 

  • એક પણ નહીં


Advertisement