Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

61.

દ્વિલિંગી પુષ્પોમાં પુંકેસર અને સ્ત્રીકેસર જુદા-જુદા સમયે પરિપક્વ બને તેને ......

  • અનાત્મપરાગણતા

  • પૃથક પક્વતા 

  • સ્વવંધ્યતા 

  • વિષમ પરાગવાહિની 


62.

પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન થાય તો પણ ફલન થાય નહિ ......... કહે છે.

  • સ્વવંધ્યતા 

  • વિષમ પરાગવાહિની 

  • અનાત્મકપરાગણતા

  • પૃથક પક્વતા 


63.

પુષ્પોમાં પરાગાવાહિની જુદી જુદી લંબાઈએ આવેલી હોય ..........

  • અનાત્મકપરાગણતા

  • પૃથક પક્વતા 

  • સ્વવંધ્યતા 

  • વિષમ પરાગવાહિની 


64.

દ્વિલિંગી પુષ્પોમાં અને પરાગાશય વચ્ચે ભૌતિક અવરોધ હોય .........

  • વિષમ પરાગવાહિની 

  • પૃથક પક્વતા 

  • અનાત્મકપરાગણતા

  • સ્વવંધ્યતા 


Advertisement
65.

મોટા ભાગે વનસ્પતિઓ પરાગનયન માટે કેવા વાહકોનો ઉપયોગ વધુ કરે છે ?

  • પાણી

  • જૈવિક 

  • અજૈવિક 

  • પવન 


Advertisement
66.

એનીમોફિલી વનસ્પતિમાં પરાગરજ ..........

  • વધુ પ્રમાણમાં ઉત્પના થાય છે, વ્યયની સંભાવના વધુ. 

  • વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, અપરિપક્વનું પ્રમાણ વધુ.

  • ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. વ્યય થતો નથી. 

  • ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. કીટકો દ્વારા પરાગનયન. 


A.

વધુ પ્રમાણમાં ઉત્પના થાય છે, વ્યયની સંભાવના વધુ. 


Advertisement
67.

એનિમોફિલી વનસ્પતિમાં પરાગરજ .........

  • નાની, સૂકી 

  • લીસીમ હલકી 

  • કંટકીય, ચીકણી 

  • A અને B બંને


68.

એનીમોફિલી પુષ્પોની ગિઠવણી ............

  • નર પુષ્પો અને માદા પુષ્પો બંને નીચાં હોય છે.

  • નર પુષ્પો નીચં અને માદા પુષ્પો ઊંચા 

  • નર પુષ્પો ઉંચાઈએ અને માદા પુષ્પો નીચાં 

  • નર પુષ્પો અને માદા પુષ્પો બંને ઉંચાઈએ 


Advertisement
69.

એનીમોફિલીમાં પરાગાસન કેવું હોય છે ?

  • શાખિત, પીંછાયુક્ત 

  • રમમય, ચીકાશયુક્ત 

  • ખૂબ જ ઉપરની તરફ 

  • A અને B બંને


70.

પરાગરજ ખૂબ જ મોટા જથ્થામાં ઉત્પન્ન થતી હોય તેવી વનસ્પતિન6 પુષ્પની વિષિષ્ટતા જણાવો. 

  • વાસ વરગનાં 
  • મધયુક્ત 

  • આકર્ષક 

  • આપેલ ત્રણેય


Advertisement