Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

71.

કઈઝેલિયામાં પરાગનયન શેના દ્વારા થાય છે ?

  • કાચિંડો

  • ચામાચિડિયા 

  • લેમુર 

  • ગેકોગરોળી 


72.

દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો કેવાં હોય છે ?

  • પાણીની સપાટી ઉપર તરતાં 

  • પાણીમાં ડૂબેલાં 

  • પાણીમાં નિમગ્ન 

  • A અને C બંને


73.

પાણી દ્વારા પરાગનયનમાં મોટા ભાગની વનસ્પતિઓ કેવીહોય છે ?

  • અનાવૃત્ત બીજધારી 

  • આવૃત્ત બીજધારી

  • એકદળી 

  • દ્વિદળી 


74.

દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો કેવાં હોય છે ?

  • પેક્ટિનથી આવરીત

  • સેલ્યુલોઝથી આવરિત 

  • લિગ્નીનથી આવરિત 

  • મ્યુસિલેઝથી આવરિત 


Advertisement
75.

શીમળો અને કુવરપાઠું જેવી વનસ્પતિમાં પ્રાગનયન શેના દ્વારા થાય છે ?

  • સનબર્ડ 

  • હમિંગબર્ડ 

  • ગોકળગાય 

  • A અને B બંને


76.

હાઈડ્રોફિલી એટલે શું ?

  • પ્રાણી પરાગનયન

  • જલ પરાગનયન 

  • કીટ પરાગનયન 

  • પવન પરાગનયન 


77. પાણી દ્વારા પરાગનયન લગભગ કેટલી પ્રજાતિઓમાં જોવા મળે છે ?
  • 10

  • 20

  • 30

  • 40


Advertisement
78.

કીટકોમાં ખાસ પ્રભાવી જૈવિક પરાગવાહક કોણ છે ?

  • કીડીઓ

  • ભમરી 

  • મધમાખી 

  • પતંગિયાં 


C.

મધમાખી 


Advertisement
Advertisement
79.

નીચેનામાંથી કયા ઉદાહરણ ઝૂફિલીના છે ?

  • સનબર્ડ અને હંમિંગબર્ડ 

  • ચામાચિડિયાં, ખિસકોલી 

  • A અને B બંને 

  • એક પણ નહિ. 


80.

ઝોસ્ટેરા કોને કહે છે ?

  • લીલ

  • વેલિસનેરિયા 

  • હાઈડ્રીલા 

  • દરિયાઈ ઘાસ 


Advertisement