Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

81. કઈ વનસ્પતિમાં પરાગાશન જુદા જુદા સ્થાનોએ આવેલા હોય  છે ?
  • માલ્વા

  • પામ્સ 

  • સૂર્યમૂખી 

  • પ્રિમ્યુલા 


82.

સપોષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનમાં અવરોધ ઉભિ કરવા કી પ્રયુક્તિઓ વિકસાવે છે ?

  • બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ 

  • સ્વાઅસંગતતા 

  • ગાઈટોનોગોમી 

  • A અને B બંને


Advertisement
83. સૂરણ અને યુક્કા વનસ્પતિમાં ક્રમશઃ પરાગનયન કયા કિટકો દ્વારા થાય છે ? 
  • માખી, જંતુઓ 

  • મધમાખી, જંતુઓ 

  • માખી, મધમાખી 

  • મધમાખી, પતંગીયાં


A.

માખી, જંતુઓ 


Advertisement
84.

એક જ વનસ્પતિના એ જ પુષ્પ અથવા અન્ય પુષ્પના સ્ત્રીકેસરમાં પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાના વિકાઅને અવરોધે તેને શું કહે છે ?

  • અંતઃસંવર્ધન 

  • ગાઈટોનોગોમી 

  • સ્વાસંગતતા 

  • A અને B બંને


Advertisement
85.

કૃત્રિમ સંકરણ કરવા કએ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

  • ઈમેસ્ક્યુલેશન 

  • બેગિંગ 

  • ફ્યુમિગેશન 

  • A અને B


86.

કીટપરાગીત પુષ્પો કીટકોને આકર્ષવા માટે કેવાં લક્ષણો ધરાવે છે ?

  • આકર્ષક પુષ્પવિન્યાસ 

  • વિવિધ ગોઠવણી 

  • નિશ્ચિત આકાર, રંગ, સુગંધ 

  • ઉપર્યુક્ત બધાં જ


87.

કેવા પ્રકારની વનસ્પતિઓમાં સ્વફલન અને ગાઈટોનોગેમી એમ બંને અટકાવી શકાય ?

  • એકગૃહી 

  • દ્વિગૃહી 

  • ત્રિગૃહી 

  • ચતુર્થગૃહી


88.

કેવા પ્રકારની વનસ્પતિઓમાં સ્વફલન અટકાવી શકાય પરંતુ ગાઈટોનોગેમીમાં અટકવી શકાતું નથી ?

  • એકગૃહી 

  • દ્વિગૃહી 

  • ત્રિગૃહી 

  • ચતુર્થગૃહી


Advertisement
89.

કઈ વનસ્પતિમાં પરાગરજ મુક્ત થાય તેના ઘણા પહેલા પરાગાશન ગ્રહનશીલ બને છે ?

  • પ્રિમ્યુલા 

  • માલ્વા

  • સૂર્યમૂખી 

  • પામ્સ 


90.

કઈ વનસ્પતિમાં પરાગાધય અને પરાગાસન જુદાં જુદાં સ્થાનોએ આવેલાં હોય છે ?

  • માલ્વા

  • પામ્સ 

  • સૂર્યમૂખી 

  • પ્રિમ્યુલા 


Advertisement