CBSE
એકદળી વનસ્પતિમાં ભ્રુણ માત્ર એક જ બીજાપત્ર ધરાવે છે. આવા બીજપત્રને શું કહેવાય ?
વરુસ્થિકા
ભ્રુણગ્રચોલ
ભ્રુણમૂળચોલ
A અને B બંને
એક દળી વનસ્પતિમાં ભ્રુણ માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. આવા બીજપત્રને શું કહેવાય ?
આદિમૂળના પરિધપ્રદેશ, આદિમૂળના કેન્દ્રસ્થ પ્રદેશ
આદિમૂળના કેન્દ્રસ્થ પ્રદેશ, આદિમૂળના પરિધપ્રદેશ
ઉપરાક્ષ, અધરાક્ષ
અધરાક્ષ, ઉપરાક્ષ
C.
ઉપરાક્ષ, અધરાક્ષ
નિલમ્બની અગ્રતરફ આવેલ મોટા કદનો કોષ
અધોવર્ધકકોષ
અંડછિદ્રીય કોષ
તલસ્થકોષ
અગ્રસ્થકોષ
અગ્રસ્થ કોષમાંથી વિકસતો ગર્ભ ભ્રુણપુટના મધ્યપ્રદેશ તરફ કોની મદદથી ધકેલાય છે ?
અધોવવર્ધક કોષ
અગ્રસ્થ અષ્ટક
તટસ્થકોષ
નિલંમ્બ
અધોવર્ધક કોષમાંથી ભ્રુણના કયા પ્રદેશનુંં નિર્માણ થાય છે ?
આદિમૂળનો કેન્દ્રસ્થ પ્રદેશ
આદીમૂળનો પરિધપ્રદેશ
મૂળટોપી
B અને C બંને
અગ્રસ્થ અષ્ટક ક્યાં ગોઠવાયેલું હોય છે ?
અધોવર્ધકકોષની ઉપરની દિશામાં
અધોવર્ધકની નીચેની દિશામાં
નાભિ તરફની દિશામાં
બીજ છિદ્ર તરફની દિશામાં
અંડતાલીય અષ્તકતામાંથી વિકાસ પામતા ભ્રુણના કયા પ્રદેશોનું નિર્માણ થાય છે ?
બીજપત્રો
પરોહાગ્ર
ઉપરાક્ષ
ઉપર્યુક્ત બધા જ
અંડછિદ્રીય અષ્ટકમાંથી વિકાસ પામતા ભ્રુણના કયા પ્રદેશનુંં નિર્માણ થાય છે ?
આદૂમૂળના કેન્દ્રસ્થ પ્રદેશ
અધરાક્ષ
આદુમૂળના પરિધપ્રદેશ
A અને B બંને
કઈ વનસ્પતિઓમાં ભ્રુણપોષ ચીરલગ્ન રહે છે ?
દ્વિદળી
દિવેલા
નાળિયેર
B અને C બંને
ભુર્ણવિકાસમાં તલસ્થકોષ અનુપ્રસ્થ અને અગ્રસ્થકોષ આયામ વિભાજન પામે તો તેવી ચાર કોષી રચનાને શું કહે છે ?
ચતુર્થકોષી
પૂર્વભ્રુણ
પ્રાથમિક ભ્રુણ
A અને B બંને