CBSE
ઘણી બધી વનસ્પતિ ઋતુ મુજબ જ પુષ્પનું સર્જન કરે છે. માટે જવાબદાર સ્થિતિ :
પ્રકાશસંશ્ર્લેષણ
પ્રકાશશ્વસન
પ્રકાશાનુંકુંચન
પ્રકાશ અવધિ
તંદુરસ્ત પર્ણમાં કયો અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં હાજર હોય છે ?
ઈથિલીન
સાઈટોકાઈનીન
જીબેરેલિન
ઑક્ઝિન
બીજને નીચું તાપમાન આપી વધુ સારુ6 અને ઝડપી અંકુરણ મેળવવાની પદ્ધતિ એટલે ..........
ફોટોટ્રોપિઝમ
પ્રકાશ અવધિ
વાસંતિકરણ
થરમૉનાસ્ટિ
ABA
C2H4
GA
A અને B બંને
D.
A અને B બંને
1 C થી 10 C
25 C થી 30 C
10 C થી 15 C
15 C થી 20 C
વાસંતિકરણ માતે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે ?
ABA
ઑક્ઝિન
જીવ્બરેલીન
વરનાલીન
ફાયટોક્રોમ રંજકદ્રવ્ય શેની સાથે સંકળાયેલ છે ?
ભૂઆવર્તન
પ્રકાશ અવધિ
પ્રકશશ્વસન
પ્રકાશનું ચલન
કઈ પ્રક્રિયા દ્વારા પુષ્પસર્જન માટે કુદરતી અનિશ્ચિતતા ટાળી શકાય છે?
ન્યુટેશન
વાસંતિકરણ
પ્રકાશ અવધી
પ્રકાશશ્વસન
ફાયટોક્રોમ કઈ વનસ્પતિનો અંધકાર સમયગાળો ક્ષણીક આપીને તોડવામાં આવે તો શું થાય ?
તે લઘુદિવસીનાંથી દીર્ધદીવસીમાં રૂપાંતરિત થશે.
તે ઋતુમાં વધુ પુષ્પસર્જન થશે.
પુષ્પસર્જનનો પ્રતિચાર જોવા મળશે નહિ.
તુરંત જ પુષ્પોદભવ થાય.
પ્રકાશ-અવશીનો પ્રતિચાર માટે જવાબદાર :
પ્રરોહાગ્ર
પરણ
પુષ્પ