CBSE
મકાઈના બીનજાંકુરણમાં ભ્રુણમૂળમાં થતું આવર્તન કયું છે ?
જીઓટ્રોપિઝમ
ફોટોટ્રોપિઝમ
હાઈડ્રોટોપિઝમ
પિગ્મોટ્રિપિઝમ
તે ઉડોગોનિયમના ચલણબીજાણુ માટે સાચું હલનચલન છે.
થોગ્મોટેક્સિસ
કિમોટેક્સીસ
થિગ્મોનાસ્ટિ
ફોટોનેસ્ટી
તે થિગ્મોટ્રોપિઝમ દર્શાવે છે.
લજામણી
ઘિલોડી
ઓટનાં ભ્રુણગ્રચોલ
જવનું પરિવેષ્ટક
ઉષ્માનુચલન શેમાં જોવા મળે છે ?
ઘિલોડી
ડાયેટમ્સ
દ્વિઅંગીના પુંજજન્યુ
શ્ર્લેષ્મી ફૂગ
હાઈડ્રિનાલા પર્ણોમાં જીવરસમાં જોવા મળતું હલનચલન કયું છે ?
કેશતંતુમય
અમીબીય
ચક્રભ્રમણીય
સ્પર્શાનુચલન
C.
ચક્રભ્રમણીય
તે ભિન્નતાદર્શી હલનચલન દર્શાવે છે.
મકાઈ બીજાંકુરણ ભ્રુણમુળ
ડેસ્મોડિયમ ગાયરન્સ
ઘિલોડી
એઓટમાં ભ્રુણાગ્રચોલ
અમીબીય હલનચલન શેમાં જોવા મળે છે ?
હાઈડ્રીલાનાં પર્ણોમાં જીવરસ
શ્ર્લેષ્મી ફૂગના પ્લાઝમોડિયા
લ્કેમિડોમોનાસ લીલ
ટ્રેડેસ્કેન્શિન પુંકેસર
કઈ વનસ્પતિના પરીકાઓમાં થડાકાર કે સ્પંદન જોવા મળે છે ?
સૂર્યમૂખી અને કમળ
ઘિલોડી
ડેસ્મોડિયમ ગાયરન્સ
ટ્યુલિપ્સ અને ક્રોક્સ
વેલા અને સુત્રારોહી વનસ્પતિઓમાં પ્રરોહાગ્રની ગૂંચળામય કે કુંતલાકાર વૃદ્ધિ એટલે .......
શિખાચક્રણ
ઉપરી સ્પંદન
પરિશિખાચક્રણ
અધઃસ્પંદન
ઓટના ભ્રુણાગ્રચોલમાં જોવામળતું ટ્રોપિઝમક્યું છે ?
હાઈડ્રોટ્રોપિઝમ
થિગ્મોટ્રોપિઝમ
જિઆટ્રોપિઝમ
ફોટોટ્રોપિઝમ