Important Questions of સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

201. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : દીર્ધદિવાસી વનસ્પતિઓમાં પુષ્પોદભવ પ્રેરવા જીબરેલીન જરૂરી છે.
કારણ R : જનીનીક ઊંચા છોડ જીબરેલીનની સારવારથી વામન બનાવી શકાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

202.

તે પ્રકાશાનું કુંચન દર્શાવે છે ?

  • ડેસ્મોડિયમના ગાયરન્સનાં પર્ણો

  • ક્રોકસ અને ટ્યુલિપના પુષ્પો 

  • કમળ અને સૂર્યમુખીનાં પુષ્પો 

  • ડ્રોસેરા અને લજામણી 

Advertisement
203.

તેના પુષ્પો ઊંચા તાપમાને ખૂલે છે.

  • ઘિલોડ

  • સૂર્યમુખી 

  • કમળ 

  • ટ્યુલિપ 

D.

ટ્યુલિપ 

Advertisement
204. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : S-આકારના વૃદ્ધિવક્રમાં ત્રન મુખ્ય અવસ્થાઓ જોવા મળે છે.
કારણ R : મંદ વૃદ્ધિઅવસ્થાને વૃદ્ધિનિ ભવ્ય કાળ કહે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
205. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : 2-4-D નો ઉપયોગ પેશીસંવર્ધન પદ્ધતિમાં થાય છે.
કારણ R : 2-A-D અંકુરણ દરમિયાન સંગૃહિત સંયોજનનોનું સંવહન કરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

206.

કમળ અને સૂર્યમૂખીનાં પુષ્પો સવારે ખૂલવા.

  • ફોટોટેકિસ

  • પ્રકાશાનુંકુંચન 

  • તાપમાનકુંચન 

  • જલાનુકુંચન 

207. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ABAની હાજરીમાં બીજનું બીજાંકુરણ અટકે છે.
કારણ R : ABA પ્રત્યાંકનની પ્રક્રિયાને અવરોધે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

208. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : કાચાં ફળો પર ઈથિલીનનો છંટકાવ કરવામાં આવે છે.
કારણ R : ઈથિલીન ફળો પકવવાની પ્રક્રિયાને ઉત્તેજે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement
209.

આશૂનતાથી વાયુરંઘ્રો ખુલવાની ઘટના એટલે ........

  • હાઈડ્રોનેસ્ટી 

  • થિગ્મોનેસ્ટી 

  • થર્મોનેસ્ટી

  • ફોટોનેસ્ટી 

210. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : સાઈટોકાઈનીન જીર્ણતાને ધીમી પાડે છે.
કારણ R : ઈથિલીન જીર્ણતાને ઉત્તેજે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એની A સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.

Advertisement