Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સૂક્ષ્મ જીવો અને માનવકલ્યાણ

Multiple Choice Questions

21. પ્રકાશ સંશ્ર્લેષિત સૂક્ષ્મ જીવો ઊર્જા-બળતન તરીકે કયો વાયુ પેદા કરે છે ? 
  • CO2

  • O2

  • N2

  • H2


22.

ઊર્જાસ્ત્રોતમાં કયા સૂક્ષ્મ જીવો ખૂબ જ ઉપયોગી છે ?

  • મિથેનોજેનિક બૅક્ટેરિયા 

  • ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિરિકમ બૅક્ટેરિયા

  • ઈથેનોજેનિક બૅક્ટેરિયા 

  • એઝેટોબેક્ટર એસેટીબૅક્ટેરિયા 


23. લૅક્ટોબેસિલસ બૅક્ટેરિયા કયા પોષક દ્રવ્યોની ગુણવત્તામાં વધારો કરે છે ? 
  • Vit - C 

  • Vit - D 

  • Vit - K

  • Vit - B12 


24.

કઈ ફૂગ બ્રેડ બનાવવામાં ઉપયોગી છે ?

  • સેકેરોમાયસિસ સેરિવિસી

  • એસ્પરજીલસ નાઈઝર 

  • રાઈઝોપસ નિગ્રિકેન્સ 

  • પ્રોપિઉયોની બૅક્ટેરિયમ 


Advertisement
Advertisement
25.

ઈથેનોલનાં ઉત્પાદનમાં કયો સૂક્ષ્મ જીવ અગત્યનો ભાગ ભજવે છે ?

  • મોનોસ્કસ ર્પુપુરિયસ 

  • અરેબિયા ગોસિપી

  • LAB

  • સેકેરોમાયસિસ સેરેવિસી 


B.

અરેબિયા ગોસિપી


Advertisement
26.

પ્રોપિયોની બૅક્ટેરિયમ શાર્માનીની મદદથી શું તૈયાર કરવામાં આવે છે ?

  • ટોડ્ડીપીણું

  • રોકવી ફોર્ટચીઝ 

  • બ્રેવિર્સયીસ્ટ 

  • સ્વિસચીઝ 


27.

લેક્ટિક ઍસિડની ઉપયોગીતા સાથે સુસંગત પસંદ કરો.

  • અથાણુ બનાવવામાં આથવણ લાવવા ઉપયોગી છે. 

  • દૂધમાંથી દહીં બનાવવામાં ઉપયોગી છે. 

  • Vit - B12 ની ગુણવત્તામાં વધારો કરવા ઉપયોગી છે. 

  • આપેલ ત્રણેય


28.

મનુષ્યની હોજરીના નુકશાનકારક બૅક્ટેરિયાથી રક્ષણ અપતા બૅક્ટેરિયા માટે સાચો વિકલ્પ કયો છે ?

  • ક્લોસ્ટીડિયમ

  • લેક્ટોબેસિલસ 

  • એઝેટોબેક્ટર 

  • મિથેનોજેન્સ 


Advertisement
29.

ઢોરોના ખોરાક ઈન્સિલેજ બનાવવા લીલી વનસ્પતિ પેશીઓમાં કયા કાર્બનિક સંયોજનમાં આથવણ ઉત્તેજવામાં આવે છે ?

  • કાર્બોહાઈડ્રેટસ 

  • વિટામિન

  • લિપિડ 

  • પ્રોટીન


30.

ઢોંસા અને ઈડલી જેવા ખાદ્યપદાર્થોની કણકમાં આથો લાવવા કયા સૂક્ષ્મ જીવો ઉપયોગી છે ?

  • બૅક્ટેરિયા

  • વાઈરસ 

  • પ્રજીવ 

  • ફૂગ 


Advertisement